Link copied!
Sign in / Sign up
0
Shares

હિનાને બદલે કેમ શિલ્પા બની વિનર,🤔 આ છે સત્ય હકીકત😲😲

આ શો જીતવા માટે તેને કડક પરીક્ષામાંથી પસાર થવુ પડ્યુ છે. શિલ્પા પબ્લિક વોટના આધારે પહેલા શો જીતી ચુકી હતી પરંતુ ફિનાલે દરમિયાન તેને ખુદને વિનર સાબિત કરવા માટે લાઇવ વોટિંગમાંથી પસાર થવુ પડ્યુ હતું. આ દરમિયાન તે જીતેલો ખિતાબ હારી પણ શકતી હતી.

 

અંતે કેમ કરાવી પડી લાઇવ વોટિંગ?

શોમાં અંતિમ મોમેન્ટ પર લાઇવ વોટિંગ કેમ કરાવવામાં આવી? સુત્રોની માનીએ તો કલર્સ ચેનલ તે વાતથી ખુશ નહતી કે શિલ્પા શિંદે વિનર બની રહી છે. એટલુ જ નહી, હિના ખાને પણ આ દરમિયાન નખરા બતાવ્યા હતા. સુત્ર જણાવે છે કે શરૂઆતામં ચેનલે હિનાને કહ્યું હતું કે તે શોની વિનર બનશે, કારણ કે શિલ્પાની નેગેટિવ છબી જોતા ચેનલને આશા નહતી કે તે વિનર બની શકે છે. જ્યારે આ મામલો હોસ્ટ સલમાન ખાન સામે લાવવામાં આવ્યો તો તેને લાઇવ વોટિંગની સલાહ આપી હતી. સલમાન ખુદ ઇચ્છતો હતો કે શિલ્પા શિંદે શોની વિનર બને, પરંતુ તે ચેનલની વાતને પણ નજર અંદાજ કરી શકતો નહતો. આ કારણે તેને લાઇવ વોટિંગ દ્વારા વિનર પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવામાં આવે છે કે શો દરમિયાન હિના ખાનના વ્યવહારથી સલમાન ખાન ખુશ નહતો.

105 દિવસ ઘરની અંદર રહી શિલ્પા શિંદે

શિલ્પા શિંદેએ 1 ઓક્ટોબર, 2017માં 'બિગ બોસ'માં એન્ટ્રી લીધી હતી. તે પુરા 105 દિવસ સુધી ઘરની અંદર રહી હતી. આ દરમિયાન જ્યાં તેને કિચનની જવાબદારી સંભાળતા અન્ય કંટેસ્ટન્ટને ભોજન આપ્યુ, બીજી તરફ પોતાના સોફ્ટ નેચરને કારણે ઓડિયન્સનું દિલ પણ જીતતી ગઇ. જ્યારે હિના ખાન સાથે ઉલટુ થયુ. તે સતત જૂઠ બોલવાને કારણે ફેમસ થઇ. આ સીવાય હિનાએ બીજા સેલેબ્સની મજાક પણ શો દરમિયાન ઉડાવી અને ખુદને મહાન બતાવવાનો પ્રયાસ કરતી રહી, આ વ્યવહાર ન તો ટીવી ઓડિયન્સને પસંદ આવી કે ન તો સલમાન ખાનનું દિલ જીતી શકી.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon