Link copied!
Sign in / Sign up
0
Shares

હીના ખાન સમય સાથે વધારે સુંદર થતી જાય છે😍💕

બીગ બોસ ૧૧ પત્યા પછી પણ હીના ખાન તેના ચાહકોના હ્રદય માં જગ્યા બનાવવામાં કામયાબ રહી છે. 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે; સીરીયલ થી પોતાના કરિયરની શરૂઆત કરનારી હીના ખાન ની ઈમેજ સીરીયલમાં ભલે સાધારણ છોકરીનો હતો પણ શો છોડ્યા બાદ તેન લૂકસ માં ઘણો ફેરફાર આવ્યો જેને લોકોએ ખુબ પસંદ પણ કર્યો. જુઓ તેના ખાસ ચિત્રો: 

૧. અક્ષરા બની લોકોના હૃદય જીતી લીધા 

૨. બની ગઈ ફેવરીટ દીકરી અને વહુ 

3. યે રિશ્તા ક્યાં કહેલાતા છોડ્યા બાદ દેખાઈ અલગ અંદાજ માં 

૪. જીમ અવતાર માં દેખાઈ હોટ

૫. તો ક્યારેક રજાઓ એન્જોય કરતી વખતે દેખાઈ ક્યુટ 

૬. હીના પોતાને બહુજ પ્રેમ કરે છે, તે લોકોની નહિ પણ પોતાની પણ ફેવરીટ છે 

૭. વેસ્ટર્ન કપડાને પણ ખુબજ સારી રીતે કેરી કરે છે હીના ખાન

 

૮. સ્ટંટ માં પણ માહિર છે હીના ખાન

૯. ડેરિંગ સ્ટંટ કરવાથી પણ ન અચકાઈ હીના ખાન બધાને ચોંકાવી દીધા ખતરો કે ખિલાડી માં 

૧૦. બીગ બોસ ૧૧ માં તો અતિ સુંદર લાગી હીના ખાન 

ભલે બીગ બોસ ૧૧ માં હીના ખાન જીતી ન શકી પણ તેના ચાહકો માટે તો તે હજી પણ એક વીનર છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon