Link copied!
Sign in / Sign up
0
Shares

હિના ખાનનો અક્ષરા સુધીનો પાત્ર ખૂબ જ ખાસ હતો😍😇

હીના ખાન ભલે બીગ બોસ ૧૧ ને જીતી ન શકી પણ તેના ફેન ફોલોઈંગ ના કરને તે સદા ચર્ચામાં અને લોકપ્રિયતા મેળવવામાં સફળ રહી છે. હીના ખાને 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ' માં અક્ષરા ની ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપી હતી, તેણે દરેકના હૃદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નૈતિક અને અક્ષરા ની જોડી ને બધા ઘરમાં પસંદ આવ્વવા લાગી હતી એટલેજ તો જયારે અક્ષરા એ શો ચોળ્યો ત્યારે ઘણા લોકો ના હૃદય પણ તૂટ્યા હતા પણ શો છોડ્યા બાદ હીના ગાયબ નહિ થઈ, લોકો સાથે વધુ નજીક આવી ગઈ.

ખતરો કે ખિલાડી માં તેને દેખાડી દીધું કે તે કોઈ પણ રીતે કોઈના થી પાછળ નથી. અને આજે અમે તમારા બધા માટે વો પુરાને દિન લોટ કર લે આયે હૈ... :) ચાલો જોઈએ તમારી લાડલી અક્ષરા નો સફર આ તસ્વીરો ના ઝરીએ :

૧. એક પ્રિય દીકરી તરીકે શરુ થઈ અક્ષરાની જર્ની

 

૨. પછી શરુઆત થઈ દીકરી થી વહુ બનાવાનો સફર 

3. નૈતિક સાથે લગ્ન બંધન માં બંધાઈ અક્ષરા 

૪. અક્ષરા અને નૈતિકે જીત્યા સૌના દિલ 

૫. પ્રિય દીકરીજ નહિ એક આદર્શ વહુ પણ બની અક્ષરા 

 

૬. માં બનવાનો અનુભવ હતો કઈંક ખાસ 

૭. અક્ષરા ના દરેક રૂપમાં ખીલી હીના ખાન

 

૮. એક મેચ્યોર માં તરીકે પણ ખુબ સારી લાગી અક્ષરા 

 

૯. સાદગી માંજ સુંદરતા છલકાય છે તે અક્ષરાએ હમેશા સાબિત કર્યું 

 

૧૦. અક્ષરા ના રૂપ માં હીના ને મળી એક નવી ઓળખ 

આ ચિત્રો જોઈ કદાચ તમારી પણ યાદો તાજા થઈ હશે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon