Link copied!
Sign in / Sign up
394
Shares

જાણો ઉંમર ની સાથે બાળકનુ વજન અને લંબાઈ કેટલી હોવી જોઈએ?😊😊


૧. તમારે એ હંમેશા યાદ રાખવુ જોઈએ કે જેમ બાળકો નાની ઉંમર માં ઝડપથી વધી જાય છે તેવી જ રીતે તેઓનું વજન ઓછું પણ થતું જાય છે અને રાતો રાત તેઓની લંબાઈ પણ વધી જાય છે.

૨. બાળકનાં યોગ્ય વજન અને લંબાઈ ના માટે તેઓને બરાબર ખોરાક અાપવો ખુબ જ જરુરી છે. બાળકોને જંયા સુધી પૌષ્ટિક ખોરાક નહી મળે તેઓ વધી શકશે નહી. 

૩. પ્રથમ વર્ષમાં તમારા નવજાત બાળક નું વજન દર મહિને ૮ ઔંશ વધશે અને ૧/૪ થી ૧/૨ ઈંચ સુધી લંબાઈ વધશે. બાળકનાં પેદા થવાથી લઈ ને તેના જન્મદિવસ સુધીમાં તેનું વજન ત્રણ ગણુ થઈ જાય છે.

ઉપર અાપણે છોકરાઓ અને છોકરીઓ ના જન્મ થી લઈને ૧૦ વર્ષ ની ઉંમર સુધી માં યોગ્ય વજન અને લંબાઈ કેટલુ હોવું જોઈએ તે બતાવ્યુ છે.બાળકનું યોગ્ય વજન અને લંબાઈ જાળવી રાખવા માટે એને યોગ્ય ખોરાક પણ જોઈએ છે એટલે તેનો વિકાસ બંધ ના થાય.

-તમારા બાળકને જંયા સુધી તે ૨૪ મહિનાનું કે તેથી વધારા નું ના થઈ જાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવતા રેહવું.

-જેટલુ બની શકે તેટલું બાળકને પૌષ્ટિક અને તાજો ખોરાક ખવડાવો.

- તમારા બાળકનાં જમવાનાં સમયને જાણો કે ક્યારે તેને ભુખ લાગે છે અને ક્યારે તેનું પેટ ભરેલું હોય છે.

-તમારા બાળકને જબરદસ્તી ના જમાડવું.

-તમારા બાળકને સારી માત્રા માં પાણી પીવડાવું એટલે ખોરાક પચાવવામાં સરળતા મળે.

- તમારા બાળકને પૌષ્ટિક અાહાર જ અાપવો જેથી કરીને મોટાપા જેવી અને અન્ય બીમારીઓ થી રક્ષણ મળે.

 

તમારા બાળકનું વજન અને લંબાઈ કોંમેટ માં કહો -

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon