Link copied!
Sign in / Sign up
1
Shares

હેલ્ધી અને ક્યુટ બેબી ઈચ્છો છો તો પ્રેગનેન્સીમાં ન ખાવા આ સુપર ફુડ્સ🤰❌

પ્રેગનેન્સી દરમિયાન અનેક વસ્તુઓ એવી હોય છે જેને ખાવાની ઈચ્છા થાય છે. જો કે આ સમય દરમિયાન ડોક્ટરની સલાહ વિના કંઈ ખાવું ન જોઈએ, કારણ કે આવું કંઈપણ ખાવાથી તમારી અને તમારા બાળકની હેલ્થને નુકસાન થઈ શકે છે. પ્રેગનેન્સી દરમિયાન સામાન્ય રીતે એવી વસ્તુઓ ખાવાની મનાઈ કરવામાં આવે છે જે હેલ્થ માટે નુકસાનકારક હોય છે. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે કેટલીક એવી વસ્તુઓની પણ મનાઈ કરવામાં આવે છે જે હેલ્ધી માનવામાં આવે છે.

૧. સોફ્ટ ચીઝ 

આમાં વધારે માત્રામાં ફેટ્સ હોય છે માટે આ ચીઝ કે કોઈ પણ પ્રકારનું ચીઝ ખાવાથી ટાળવું જોઈએ 

૨. કાચા શાકભાજી 

આવા શાકભાજીમાં બેક્તીરીયા હોય છે માટે આને ખાવાનું ટાળવું જોઈએ અને ફણગાવેલા મગ પણ ન ખાવા 

3. પ્લાસ્ટિકની બોટલથી પાણી

 

પ્લાસ્ટીકની બોટલથી પાણી પીવાથી આવનાર બાળક પર આગળ જઈને પેટની સમસ્યા ઉત્પન થાય છે 

૪. હર્બલ સપ્લીમેન્ટ 

પ્રેગનેન્સી દરમ્યાન હર્બલ સ્પ્લીમેન્ત્સ લેવા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon