Link copied!
Sign in / Sign up
1
Shares

હવે સર્જરી ની જરૂરત નથી...આં રીતે વધારો તમારા સ્તન નું માપ👌👌

આમાં તો બીજો કોઈ બે મત જ નથી કે સ્તન એ સ્ત્રી નું સૌથી આકર્ષક અંગ છે. અને તમે માનો કે ના માનો જેવી રીતે પુરુષો સ્ત્રી ના સ્તન થી આકર્ષાય છે અને એમને જેટલું ગમે છે એટલું જ સ્ત્રીઓ ને પણ પોતાનું સ્તન ગમે છે.

એક સારું સ્તન આમ પણ ખાલી નસીબ વાળા ને જ મળે છે. નઈતર ઘણી સ્ત્રીઓ એવી હોય છે જેમને પોતાના સ્તન ના કદ થી સંતુષ્ટ નથી હોતી. કોઈ એમના હદ થી વધારે મોટા સ્તન થી પીડાતા હોય છે તો કોઈક ની સાઈઝ ઘણી નાની હોય છે. ઘણી સ્ત્રીઓ એમના નાના સ્તન ને મોટા કરવા માટે સર્જરી સુધી ની સહાય લે છે જે શરીર માટે નુકસાનકારક પણ બની શકે છે.

જો તમે પણ તમારા સ્તન ના કદ થી ચિંતિત છો અને સર્જરી કરાવવાનું વિચારી રહ્યા છો તો અમે તમને ઘણી કામ ની વાત જાણવા જઈ રહ્યા છે. અમે તમને એ ખાવાના પદાર્થો વિશે જણાવીશું જેના સેવન થી તમે પ્રાકૃતિક રીતે તમારા સ્તન નું કદ વધારી શકો છો. વાંચો વિસ્તાર માં....

દૂધ નું કરો સેવન

જો તમે દૂધ નું સેવન નથી કરતા તો કરવાનું ચાલુ કરી દો. દૂધ નું સેવન કરવાથી તમારા સ્તન ના કદ માં વધારો થશે. એટલા માટે તમે તમારા ખોરાક માં દૂધ જરૂર થી ઉમેર જો.

લીલા શાકભાજી

હા.. લીલા શાકભાજી પણ તમારા સ્તન ના કદ ને વધારવામાં મદદ કરે છે. લીલા પાંદડા વાળા શાકભાજી જેવી રીતે પાલક વગેરે તમારે તમારા ખોરાક માં જરૂર થી ઉમેરવા જોઈએ. કારણકે પાંદડા વાળા શાકભાજી માં કૅલ્શિયમ અને આયરન બંને ભરપૂર માત્રા માં હોય છે જે સ્તન નું કદ વધારવામાં મદદરૂપ થાય છે.

ન્ટસ અને સિડ્સ

તમે પ્લૈક્સ સિડ્સ, સનફ્લાવર સિડ્સ ને પણ પોતાના ખોરાક માં ઉમેરો કારણકે આમાં પ્રાકૃતિક ઈસ્ટ્રોજન હોય છે જે સ્ત્રીઓ માં સેક્સ હોર્મોન્સ નો વિકાસ કરે છે. આ જ કારણ ના લીધે આના ઉપયોગ થી તમારા સ્તન ના કદ માં વધારો થશે આને એ બરાબર આકાર માં આવે છે.

સી ફૂડ

તમે એક બરાબર સ્તન નો આકાર મેળવવા નું ઈચ્છો છો તો સી ફૂડ ને પણ પોતાના ખોરાક માં ઉમેરો. તમે પ્રોંસ, શેલ્ફિશ ને પોતાના ખોરાક માં ઉમેરો. આમાં પુષ્કળ પ્રમાણ માં મેંગેનીઝ હોય છે જે હોર્મોનલ વિકાસ માં ઘણું મદદરૂપ થાય છે, જેથી સ્તન નું પ્રાકૃતિક રૂપથી વિકાસ થાય છે.

ફળો અને શાકભાજી

ફળ ખાલી તમારી સેહત માટે સારા નથી હોતા બલ્કે તમારા સ્તન માટે પણ ફાયદાકારક હોય છે. તમે તમારા ખોરાક માં ચેરી, ગાજર, ખીરા જેવા ફળ અને શાકભાજી ને ઉમેરો જેનાથી તમારા સ્તન નું વિકાસ થશે.

સોયા પ્રોડક્ટ્સ

તમે તમારા ખોરાક માં સોયા પ્રોડક્ટ્સ નો પણ સમાવેશ કરી શકો છો જેનાથી તમારા સ્તન નું કદ વધારવામાં ઘણી મદદ મળશે. તમે ટોફૂ, સોયમિલ્ક અને સોયા ન્ટસ નો ઉપયોગ કરી શકો છો. વારંવાર સોયા પ્રોડક્ટ્સ ખાવાથી તમારે સ્તન ના કદ માં ફરક જોવા મળશે.

અમે આશા રાખીએ છે આં બધી માહિતી તમને કામ લાગશે અને જો તમે સર્જરી જેવી ટ્રીટમેન્ટ તરફ જવાનું વિચારતા હતા તો એ રસ્તા પર જતા પેહલા તમે આ પ્રાકૃતિક ઉપચારો ને અપનાવી ને જુઓ. તમને થોડાક જ દિવસોમાં ફરક જરૂર થી જોવા મળશે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon