Link copied!
Sign in / Sign up
0
Shares

હર્શાલી મલ્હોત્રાનો જન્મદિવસ: ‘મુન્ની’એ આવી રીતે ઉજવ્યો પોતાનો ૧૦મો જન્મદિવસ, બજરંગી ભાઈજાનથી પ્રખ્યાત થઇ હતી😍

સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં પાકીસ્તાનની છોકરી મુન્નીનો પાત્ર કરવાવાળી હર્શાલી મલ્હોત્રા ૧૦ વર્ષની થઇ ગઈ છે. માસૂમ ચેહરો અને મનમોહક હંસીવાળી હર્શાલીએ પોતાનો જન્મદિવસ અમદાવાદમાં મિત્રો સાથે ઉજવ્યો હતો. તસવીર જુઓ,

મુંબઈ. સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાનની છોકરી મુન્નીનો પાત્ર કરવાવાળી હર્શાલી મલ્હોત્રા ૧૦ વર્ષની થઇ ગઈ છે.૩ જુનએ એમનો જન્મદિવસ હોય છે.આજે મુન્ની રાષ્ટ્રીય સ્ટાર બની ગઈ છે. એમને દુનિયાભરના લોકો ઓળખે છે. બજરંગી ભાઈજાન માટે એમને સ્ટારગિલ્ટ, સ્ટારડસ્ત એવોર્ડ, જી સીને એવોર્ડ પણ મળી ચુક્યા છે.

માસૂમ ચેહરો અને મનમોહક હંસીવાળી હર્શાલીએ પોતાનો જન્મદિવસ અમદાવાદમાં મિત્રો સાથે ઉજવ્યો. આ અવસર પર હર્શાલીએ કેક કાપી હતી, આ ઉજવણીના ચિત્રો અને વિડીયો એમને ઇન્સ્તાગ્રામ પર શેર કર્યાં છે. સોસિયલ મીડિયા પર લોકો એમને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. બજરંગી ભાઈજાન પહેલા હર્શાલી કેટલીક સિરિયલમાં કામ કરી ચુકી છે. આટલું જ નહિ તે કેટલીક વિજ્ઞાપન ફિલ્મમાં પણ કરી ચુકી છે. બજરંગી ભાઈજાનને માટે એમને સ્ટારગિલ્ટ, સ્ટારડસ્ત એવોર્ડ, જી સીને એવોર્ડ પણ મળી ચુક્યા છે.હવે તે અર્જુન રામપાલની સાથે ફિલ્મ નાસ્તિકમાં નજરે આવવાની છે. આ ફિલ્મની હમણાં શૂટિંગ ચાલુ છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon