Link copied!
Sign in / Sign up
0
Shares

શ્રીદેવીને ગુજર્યાને હજી ૨ મહિના પણ નથી થયા કે દીકરી ખુશી નજર આવી બોલ્ડ અંદાજમાં😯😯

 

 

શ્રીદેવીની નાની દીકરી એટલે કે ખુશી કપૂર હાલમાં જ પોતાના નવા ફોટોઝને લઈ ચર્ચામાં છે. મોમના નિધન બાદ પહેલી જ વાર ખુશી કપૂરે એક ફોટોશૂટ કરાવ્યું હતું અને જેમાં તે ઘણી જ ગ્લેમરસ લાગતી હતી.

ગાઉનમાં લાગી મસ્તઃ

17 વર્ષીય ખુશી ના થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં સ્ટનિંગ લાગતી હતી. આ તસવીરો સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ તાન્યા ઘાવરીએ શૅર કરી હતી. જેમાં ખુશી ક્યારેક મેક-અપ કરતા ક્યારેક પોઝ આપતી જોવા મળી હતી.

બહેનની જેમ નથી આવવું છે બોલિવૂડમાં:

ખુશી કપૂરને બહેન જાહન્વી કપૂરની જેમ બોલિવૂડમાં આવવું નથી. તે મોડલિંગમાં આગળ વધવા માંગે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon