Link copied!
Sign in / Sign up
2
Shares

બોલીવૂડની હજી એક હસ્તી ગુજરી ગઈ, છેલ્લા ક્ષણ સુધી જોઈ પોતાના બાળકોની રાહ😢

શ્રીદેવી પછી બોલીવૂડની આ હસ્તીએ દુનિયાથી કહ્યું અલવિદા. ગયા જમાનાની અદાકારા ગીતા કપૂર જે 'પાકીઝા' ફિલ્મ માં રાજકુમારની બીજી પત્નીના રૂપમાં નજર આવી હતી, તેમને શનિવારે છેલ્લો સ્વાસ લીશો.૫૭ વર્ષની ગીતા વૃદ્ધ આશ્રમમાં રેહતી હતી, તેમને શનિવારે છેલ્લો શ્વાસ લીધો જેની પુષ્ટિ ફિલ્મકાર અશોક પંડિતે કરી.

 

ચોંકાવનારી વાત તો એ છે કે ગીતા કપૂર ના છોકરાઓએ તેને એક વર્ષ પહેલા એસ આરવી હોસ્પિટલમાં મુકીને જતા રહ્યા હતા. ફિલ્મકાર અશોક પંડિતે આ વિષે ટ્વીટ કર્યું હતું, તેમને લખ્યું હતું ' ૫૭ વર્ષ ગીતા કપૂર ના પાર્થિવ શ્વ પાસે ઉભો છુ, દુખની વાત એ છે કે તેના છોકરાઓ એક વર્ષ પહેલા એસ આરવી હોસ્પીટલમાં મુકીને જતા રહ્યા હતા, અને આજે વૃદ્ધઆર્શ્ર્મ માં તેમણે છેલ્લો સ્વાસ લીધો. અમે તેમની ઘણી સારવાર કરી પણ દીકરા દીકરીની રાહ જોતા રહ્યા અને કમજોર પડતા ગયા.

આ સિવાય અશોકે જણાવ્યું કે, 'ગત શનિવાર ગીતાને ખુશ કરવા માટે બ્રેકફાસ્ટ પણ અરેંજ કરવામાં આવ્યું હતું, તે બરાબર હતી પણ ખુશ નહતી. કારણકે તે છેલ્લા એક વર્ષથી તેના બાળકોની રાહ જોઈ રહી હતી અને તેમને મળવા અને જોવા ચાહતી હતી, પણ અફસોસ આવું ન થઇ શક્યું અને આજ ગમમાં તે દુનિયાથી અલગ થઇ ગઈ' 

ખબરો અનુસાર ગીતા કપૂર તે સમયે ચર્ચામાં આવી જયારે તેના દીકરાએ તેને હોસ્પીટલમાં મૂકી આવ્યો. ત્યારબાદ એવી ખબર પણ આવી કે ગીતા નો દીકરો તેને માર પણ મારતો અને નિતમિત રીતે તેને ભોજન પણ ન આપતો. હવે આ ખબરોમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય બતાવશે, ગીતાએ ૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની સૌથી ચર્ચિત ફિલ્મ "પાકીઝા" અને "રઝીયા સુલતાન" હતી. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon