Link copied!
Sign in / Sign up
1
Shares

બ્રેકીંગ ન્યૂસ : કપિલ શર્માની હાલત બગડી, ૨૩ ગોળીયો ખાઈ થયો બેભાન😳😳

એક સમય હતો જયારે કપિલ શર્માનો શો જોવા લોકો પોતાને ફરી રાખી ટીવી સામે બેસી જતા. પણ આજકાલ કપિલનો સમય બહુજ ખરાબ જઈ રહ્યો છે. કપિલ શર્મા ઘણા સમયથી ડીપ્રેશનથી ગુજરી રહ્યો છે, અને તેના હેલ્થ રીલેટેડ એક લેટેસ્ટ ન્યુઝ સામે આવી છે, જેના અનુસાર કપિલ શર્મા ૧૫-૨૦ દવાઓનો હેવી ડોઝ લઈ રહ્યો છે. 

ખતમ થઈ શકે છે કપિલ સાથે વાંધા 

ખબરોની માનીએ તો પ્રોડ્યુસર સાથે કપિલના વાંધા કદાચ ખત્મ થઈ શકે છે ત્યાજ સોની ચેનલ વાળા થોડો સમય લઈ બધું જોઈ રહ્યા છે. એક અઠવાડિયા પછી ચેનલ કપિલના શો મુદ્દે કોઈ નિર્ણય લઈ શકશે. "ફેમીલી ટાઇમ " નું શૂટિંગ છેલ્લા ૧૦ દિવસોથી નથી થઈ રહ્યું. માટે ચેનલ રીપીટ શો બતાવી રહ્યા છે 

ફેંસ આપી રહ્યા છે ગાળો

 

સુત્રો મુજબ કપિલ ઘણા સમયથી ડીપ્રેશનનો શિકાર બની ગયો છે. અને દારુ સાથે સિગરેટ પણ પીવા લાગ્યો છે. સાંભળવામાં આવ્યું છે કે તે આ નવો શો પણ બંધ કરી દેશે કારણકે આ શોને ચાલવા માટે તેનું મગજ સ્થિર નથી અને ડીપ્રેશનમાં વાયુ ગયું છે 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon