Link copied!
Sign in / Sign up
6
Shares

ગ્રાઈપ વોટર બાળકો માટે: શું તે સલામત છે?


ગ્રાઈપ વોટર એ પાણી વાળુ ઉત્પાદન છે બાળકો માટે પ્રીસ્ક્રીપ્શન વગર મળે છે. આ ડાયેટરી સપલમેંટ જે કોલીક,ઈનડાઈજેશન, ટીથીંગ ની પીડા, અને હેડકી ને રાહત આપવા ટોનીક જેવુ વર્તન કરે છે. ગ્રાઈપ વોટરનો ફોર્મુલા ૧૯ મી સદી થી અસ્તિત્વ માં છે અને વીલીયમ વુડવોર્ડ દ્વારા પહેલા શોધવામાં આવ્યુ હતુ.

રચના

અગાઉ, ગ્રાઈપ વોટર પાણી,સુવાદાણા તેલ, સોડિયમ બાઈકાર્બોનેટ,ખાંડ અને ૩.૬% જેટલા આલ્કોહોલ થી બનતુ હતુ. જોકે, આધુનિક સમય માં, મોટા ભાગનાં ઉત્પાદકોએ આલ્કોહોલ ને તત્વ તરીકે નિકાળી દીધુ હતુ વાલીઓ અને મેડિકલ પ્રેકટીશનરો નાં વાંધા થી, અમુક હજુ પણ વાપરે છે. થોડી બ્રાન્ડ્સ બનાવટી મીઠાશ વાપરે છે જે તમારા બાળક માટે ઘણુ નુકસાનદાયી હોય શકે છે, જો રોજ દેવામાં આવે. તેથી ખાતરી કરો કે તમે ઈનગ્રીડીઅંટ્સ નું લેબલ વાંચી ને જ પ્રોડક્ટ ને ખરીદો.

શું ગ્રાઈપ વોટર સલામત છે?

જોકે ગ્રાઈપ વોટર માં કોઈ ખતરો સાબિત નથી થયો,તે કોઈવાર નોંધ પાત્ર મદદ વગર બની શકે છે. મોટા ભાગની માતા એ સર્વેક્ષણો માં કહ્યું છે કે ગ્રાઈપ વોટરે તેમના બાળકો ને ગેસ ની મુશ્કેલીઓ અથવા કોલીક માં મદદ કરી છે, પણ થોડા એવા લોકો છે જેમણે કહ્યુ કે તેમને કોઈ નોંધપાત્ર બદલાવ જોવામાં નહોતો આવ્યો. ગ્રાઈપવોટર નો પ્રભાવ વ્યક્તિલક્ષી છે અને દરેક બાળક સાથે અલગ છે.

કોઈપણ અત્યાર સુધી ગંભીર નુકસાન માટે ફરીયાદ નથી કરી ગ્રાઈપ વોટર સામે, તેથી તેને પ્રમાણમાં સલામત ઉત્પાદન ગણવામાં આવે છે. અમુક ગ્રાઈપ વોટર પેરાબેન અને વેજીટેબન કાર્બોન પ્રોડક્ટ્સ વાપરે છે. આ ગ્રાઈપ વોટર તમારે ટાળવા જોઈએ એકમાત્ર કારણ માટે કે તમારુ બાળક આ બધી વસ્તુઓ માં તમારા જ્ઞાન વગર અેલર્જીક હોય શકે છે.

વાલીઓ પુછે છે કે ગ્રાઈપ વોટર સુરક્ષીત છે તેમાં થોડા પ્રમાણમાં આલ્કોહોલ સાથે. અને તેનો જવાબ છે,ના. જ્યારે આપણે એમ વિચાર્યે છીએ કે આલ્કોહોલ નું પ્રમાણ ઘણુ ઓછુ છે કોઈ મોટો ફરક પડવા માટે, તેવામાં એવા પ્રસંગો પણ બન્યા છે જેમાં બાળકો ગ્રાઈપ વોટરનાં વ્યસની થઈ ગયા અને તેની આયાત ને છેવટે આદત માં વિકસાવી દીધી. આ લાંબા ગાળામાં તંદુરસ્ત નથી.

સોડિયમ બાઈકાર્બોનેટ જે ગ્રાઈપ વોટરમાં હોય છે તે એસીડીટી ને હળવુ કરવામાં મદદ કરે છે. એસીડ રીફ્લક્ષ તમારા બાળકને ખીજાળ અને બેચેન બનાવી શકે છે, એવા કિસ્સામાં, આ તત્વ તે વધારાની એસીડીટીને સામાન્ય કરવામાં મદદ કરે છે તમારા બાળકને રાહત આપવા અને બળતરા ઘટાડવા.

ગ્રાઈપ વોટર ચોક્કસ હર્બ્સ ધરાવે છે જે ચયાપચન ની ક્રિયા ને સુધારવામાં મદદ કરે છે. પરંતુ ખાતરી કરો કે તમે ઈનગ્રીડી યંટ્સ નું લેબલ વાંચ્યુ ચચે અને જો તમારુ બાળક કોઈ એર્લજી નું લક્ષણ ધરાવે ગ્રાઈપ વોટર લીધા પછી, તરત જ મુકી દો અને ડોક્ટરને મળવા જાવ.ખાંડ મુખ્ય તત્વ છે જે ગ્રાઈપ વોટરનાં સમગ્ર ભાગનો શ્રેય લઈ જાય છે. ખાંડની મીઠાશ માં ઠંડી અસર હોય છે કોલીક પર જેમાંથી કદાચ તમારુ બાળક પસાર થઈ રહ્યું હોય છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon