Link copied!
Sign in / Sign up
1
Shares

(વિડીઓ) ઘૂમર બાદ આ ગીત થઈ ગયું છે બધાનું ફેવરીટ😍💕

 છેલ્લા  2 મહિનાથી રાહ જોયા પછી, અલાઉદ્દીન ખિલજી નું આ ટ્રેક તાજેતરના પદ્મવતનું છે. રણવીર સિંહે આ ગીતમાં પોતાનો જીવ નાખી એટલું સુંદર રીતે દર્શાવ્યું છે કે તેને વારંવાર જોવાની ઈચ્છા થાય છે. અરેબિક ઇન્યુએન્ડોસ અને ઊર્જાથી ભરપુર આ ડાન્સ નંબર શિવમ પાઠક અને શૈલ હડા દ્વારા ગાવામાં આવ્યું છે. એક એમ તુરાઝ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે. 

જો કે આ ગીતમાં એનર્જી લાવવાનું કારણ રણવીર છે. ખીલજીનું પાગલપન નૃત્ય જોઈ તમારી આંખોને ઠંડક પડશે એટલું સુંદર રીતે રણવીરે પરફોર્મ કર્યું છે. ગીતના અસલ અર્થ વિષે વાત કરીએ તો ખલીબલી એટલે સાવચેતી, કલ્બિયા એટલે હૃદય, ક્યાસનો અર્થ પ્રેમી, વાલા એટલે હું શપથ લવ છુ. 

  

ગીતના કોરિયોગ્રાફી વિશે વાત કરીએ તો તે એક એવોર્ડ જીતવા ને લાયક છે. જ્યાં ઘૂમર રાણી પદ્માવતી ની સુંદરતાથી છલકાય છે ત્યાં આ ખલીબલી ગીત અલ્લાઉદીન ખીલજી નો આક્રોશ, ગુસ્સો,લાલસા અને એવા ઘણા એક્સપ્રેશન દેખાય છે. ગીતના અંતમાં તમે ખીલજી પર તીરથી હુમલો થતા જોઈ શકો છો. રણવીર સિંહ નક્કી બોલીવૂડ ની દુનિયામાં એક ઉભરતો સિતારો છે.  

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon