Link copied!
Sign in / Sign up
0
Shares

ઘરે જ કરો વાળમાં હાઈલાઈટ્સ, આપો નવો શેડ❤️🧡💛💚💙💜

વાળમાં આજકાલ હાઈલાઈટ્સની ફેશને ઘણી ધૂમ મચાવી છે. પરંતુ ઘણાં લોકો તેને ઘરે જ બ્લીચના માધ્યમથી હાઈલાઈટ્સ કરતા હોય છે. તો જાણી લો કે તમે જ્યારે ઘરે જાતે જ બ્લીચ કરવાનું વિચારતા હોવ તો કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો?

• વાળમાં બ્લીચ કર્યા બાદ ક્લેયરિફાઇંગ શેમ્પુનો ઉપયોગ કરો. જેનાથી તમને બ્લીચની કલર સ્ટ્રેંથ જાણવામાં પણ મદદ મળશે.

• હેર બ્લીચ અનેક પ્રકારની હોય છે. જેમ કે ક્રીમ, ઓઇલ, લિક્વિડ અને પાઉડર અલગ પ્રકારના બ્લીચ હોય છે.

• હેર બ્લીચ હંમેશા વાળને નીચેથી લગાવતા ઉપરની તરફ જાવ. જેથી બ્લીચ યોગ્ય રીતે વાળમાં લગાવી શકાય છે.

• બ્લીચ લગાવ્યા બાદ થોડી વાર વાળને ક્લિપ કરીને રાખો.

• બ્લીચ કર્યા બાદ દર 2 મિનિટે વાળને વારંવાર ચેક કરતા રહો.

• સમયથી વધારે સમય માટે બ્લીચને વાળમાં લગાવી રાખવાથી વાળનો કલર વધારે બદલાઇ શકે છે.

• વાળમાં બ્લીચ કરતા પહેલા હાથમાં ગ્લવ્સ ખાસ પહેરો. નહિંતર હાથની ત્વચાને નુકસાન થઇ શકે છે.

• કોઈ પણ પ્રકારના એક્સપેરિમેન્ટ કરતા પહેલા બ્યુટી એક્ષપર્ટની સલાહ ચોક્કસથી લો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon