Link copied!
Sign in / Sign up
0
Shares

સલમાન ના ઘરે પહુંચી ૧૫ વર્ષની ભાગેલી નાની છોકરી😯🏃‍♀️🏃‍♀️😯

સલમાનની ફેન ફોલોઈંગનો કોઈ જવાબ નથી. સલમાનની એક જલક પામવા માટે તેના ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટ સામે હજારો લાખો ફેંસ જોવા મળે છે, પણ ગત દિવસોમાં સલમાનની એક ગાંડી ફેને એવું કર્યું કે સલમાનની સાથે સાથે સલમાનના પરિવારજન પણ સ્તબ્ધ થઈ ગયા છે. 

ભોપાલ ની રેહવાસી સલમાનની એક ફેન પોતાના ઘરેથી ભાગીને સલમાનને મળવા મુંબઈ પહુંચી હતી. ચોંકાવનાર વાત તો એ છે કે તે માત્ર ૧૫ વર્ષની નાની બાળકી છે. જ્યારે તે ઘરેથી નીકળી હતી ત્યારે કોઈને કીધા વગર ભાગીને મુંબઈ આવી ગઈ. છોકરીના પરિવારજનો ને લાગ્યું કે કોઈએ તેને કિડનેપ કરી લીધી છે. ૧૫ વર્ષની આ બાળકી કોઈ પણ કીમત પર સલમાનને મળવા ઈચ્છતી હતી. ત્યારે તેને એ વાતની જાન નહતી કે સલમાન હાલના દિવસોમાં દુબઈમાં રેસ 3 ની શૂટિંગ માં વ્યસ્ત છે અને તે અત્યારે દુબઈમાં છે. 

છોકરી બિલ્ડીંગ માં ઘુસી ગઈ અને બધાની નજરની પાછળ તે બિલ્ડીંગની અંદર સુધી પહુંચી ગઈ. પણ અપાર્ટમેન્ટની અંદર ઘુસ્તાજ સિક્યુરીટી ગાર્ડસ તેને પકડી લીધી અને તરતજ પોલીસના હવાલે કરી દીધી 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon