Link copied!
Sign in / Sign up
0
Shares

ઘણીવાર પુરુષોના આ અંગો પર ફિદા હોય છે સ્ત્રીઓ😘🤗😘

તમે ઘણીવાર અંગ્રેજીની આ કેહવત તો સાંભળી હશે "ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન": એટલે કે, પ્રથમ વખત તમે કોઈ વ્યક્તિની સામે તમારી છાપ મૂકી દો છો, તો તમારી છબી એવી જ બની જશે.

ઘણા છોકરાઓ હોય છે કે છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે નવા-નવા ઉપાયનો પ્રયોગ કરતા હોય છે. પરંતુ તમારી પહેલી ઇમ્પ્રેશન ખુબ જ મહત્વની હોય છે જે સામે વાળાને ઈમ્પ્રેસ કરે છે. પ્રશ્ન એ આવે છે કે એક છોકરી એક છોકરામાં એવું શું નોટિસ કરે છે કે જેનાથી એ ઈમ્પ્રેસ થાય છે.

તો આજે અમે તમને આ જ જણાવશું કે એક છોકરીને પુરુષના કયા-કયા અંગ આકર્ષે છે.. જાણો તમે પણ..

બ્રોડ છાતી

સ્ત્રીઓને બ્રોડ છાતી ધરાવતા પુરુષો ખુબ ગમે છે. તેમને પુરૂષોનું મજબૂત શરીર અને આ રીતની કદ-કાઠી હંમેશા થી જ આકર્ષીય લાગે છે. છોકરીઓને બ્રોડ છાતી ધરાવતા પુરુષો ખુબ જ આકર્ષિત લાગે છે.

કમર

તમને જાણીને આશ્ચર્ય થશે કે છોકરીઓ ઘણીવાર એ છોકરાઓને વધારે પસંદ કરે છે, જેની કમર વી શેપની હોય છે. આવી કમર ધરાવતા છોકરાઓ છોકરીઓને વધુ આકર્ષિત લાગે છે.

હોઠ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પુરુષો સ્ત્રીના હોઠ પર ખુબ આકર્ષિત થાય છે. પરંતુ આવું જ કંઈક સ્ત્રીઓ સાથે બને છે. સ્ત્રીઓ પણ પુરુષોના હોઠો પર ખુબ જ આકર્ષિત થાય છે.

ખંભા

ખંભા એવું અંગ છે જેને પુરુષોમાં સ્ત્રીઓ સૌથી પહેલા નોટિસ કરે છે. પુરુષોમાં આ પહેલું અંગ છે જેને કોઈ પણ સ્ત્રી નોટિસ કરવાનું ભૂલતી નથી. સ્ત્રીઓને સુડોળ વિશાળ ખંભા ધરાવતા પુરુષો વધુ પસંદ હોય છે.

આંખો

પુરુષ હોય કે સ્ત્રી, ખુબસુરત આંખની ચાહત બધામાં હોય છે. જેવી રીતે સ્ત્રીઓની સુંદર આંખો પુરુષોને આકર્ષિત કરે છે, એવી જ રીતે પુરુષોની આંખો પણ સ્ત્રીઓને આકર્ષિત કરે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon