Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભપાત પછી ફરીથી પ્રેગનેન્ટ થવા માટે આમ કરો પોતાને તૈયાર

કોઈ પણ સ્ત્રી માટે ગર્ભપાત ની પીડાથી નીકળવું સેહલું નથી હોતું. શારીરિક રૂપથી સ્ત્રીઓ આના પછી જેટલી કમજોર થઈ જાય છે તેટલીજ માનસિક રૂપથી તેઓ તૂટી પણ જાય છે. તો જરૂરી છે કે જેટલું ધ્યાન તમે તમારા પ્રેગનેન્સીમાં રાખતા હતા તેનાથી વધુ ધ્યાન મિસકેરેજ પછી રાખવું પડશે.

કારણકે તે સમયે તમારા શરીરથી બહુજ અધિક માત્રામાં લોયનો પ્રવાહ જતો રહ્યો હોય છે જેના કારણે તમારું શરીર ખુબજ નબળું બની જાય છે. ગર્ભપાત એક મહિલા માટે બહુજ દુખદ ઘટના હોય છે જેનાથી બહાર નીકળવું નહુજ મશ્કીલ હોય છે.

સ્ત્રી જ્યારે ગર્ભપાતથી ગુજરી હોય ત્યારે તે ચાહે છે કે જલ્દી થી જલ્દી ફરીથી પ્રેગનેન્ટ થઈ જાય અને નવા જીવ ને જન્મ આપે. પણ સૌથી મોટો સવાલ એ છે કે સ્ત્રી ગર્ભપાત પછી ફરીથી પ્રેગનેન્ટ ક્યારે બને .

આ બધું તમારા શરીર પર નિર્ભર હોય છે કે તમારું શરીર ફરીથી પ્રેગનેન્ટ બનવાને લાયક છે કે નહિ. અને તેનાથી પણ મોટો વાત એ છે ગર્ભપાત પછી તમે એ ઘટનાથી બહાર નીકળી શક્યા છો કે નહિ.

આ અહેવાલ માં અમે તમને જણાવશું ગર્ભપાત પછી પાછા પ્રેગનેન્ટ થવા માટે પોતાને તૈયાર કઈ રીતે કરી શકો છો 

બરાબર ખાવાનું 

સૌથી પેહલા તો તમે તમારા ખાન પાન પર ધ્યાન રાખવું જોઈએ.  ગર્ભપાત પછી સ્ત્રીઓ બહુજ નબળી થઈ જાય છે. તો બરાબર ખાવાથી તમે તમારી નબળાય દુર કરી શકો છો. જે ખાવામાં વધારે પડતું આયરન મળે તે વસ્તુઓ ખાવી. પોતાના ડોકટર પાસે એક વાર સલાહ લઈને ખાન પાન નું લીસ્ટ બનાવી લો.

વ્યાયમ

ગર્ભપાત પછી તમે તમારું શરીર જુઓ શું શરીર નાનું મોટું વ્યાયમ કરવા માટે તૈયાર છે. જો તમને લાગે કે તૈયાર છે તો થોડી હલકી હલકી કસરત કરી શકો છો જેનાથી તમારા પેટ પર વધારે વજન પણ ના પડે અને તમે સ્ફૂર્તિ પણ મેહસૂસ કરી શકો.

દબાવમાં ન આવો 

કેટલીક સ્ત્રીઓ ફરીથી પ્રેગનેન્ટ એટલા માટે બનવા માગે છે કે તેમના પર પરિવાર કે પતિ દ્વારા દબાણ આપવામાં આવે છે. પણ અમારી સલાહ છે કે તમે કોઈ પ્રકારના દબાણમાં પોતાને ન પાડો. જ્યારે તમને લાગે કે સાચન હવે બાળક માટે તૈયાર છુ ત્યારે પ્લાન્નીંગ કરીલો.

ડોકટર થી સતત સંપર્કમાં રહો 

ધ્યાન રાખજો કે દરેક પગલે તમે તમારા ડોકટર ની સલાહ પ્રમાણે પગલું ભરો. તમારૂ શરીર બહુજ નાજુક થઈ ગયું હોય છે જેને ફક્ત ડોકટર સમજી શકે છે અને બરાબર સલાહ આપી શકે છે.

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon