Link copied!
Sign in / Sign up
4
Shares

વિડીઓ: ગર્ભમાં બાળક જોવે છે સપના: અદભુત😍😍

 કરોડરજ્જુ અને મગજનો પાયો ગર્ભાવસ્થાના થોડા સપ્તાહની અંદર જ બની શકે છે. જેમ-જેમ સગર્ભાવસ્થા વધે છે તેમ જ મગજનો કદ વધે છે. આ સમય દરમિયાન, બાળક પોતાનો વધારે પડતો સમય ઊંઘમાં વિતાવે છે.

એક સંશોધન ના હિસાબે મગજનો વિકાસ ત્રીજા અઠવાડિયાથી ચાલુ થઇ જાય છે. આ ૯ મહિના સુધી ચાલ્યા કરે છે. આ એક જટિલ પ્રક્રિયા છે, જેના લીધે ઘણા ફેરફાર થાય છે.

૭ માં અઠવાડિયાથી બાળકને ફર્સ્ટ રેપિડ આય મુવમેન્ટ (first rapid eye movement - REM) આવવા લાગે છે. પ્રસુતિના સમય સુધી, બાળક સમજશક્તિ અને માનસિક પ્રવૃત્તિઓ વચ્ચે સમાધાનમાં રોકાયેલ છે.

આના સિવાય, મગજ ૨૦ થી ૪૦ મિનિટ સુધી કામ કરતુ હોય છે. તેના વચ્ચે તે આરામ કરે છે, તે દરમિયાન બાળકને સપના આવી શકે છે.

ઘણા લોકો કહે છે કે સપના આપણી ઈચ્છાઓનો અરીસો હોય છે. તમારા ગર્ભાશયમાં જન્મેલ બાળક, જેણે હજુ આ દુનિયામાં પગ પણ નથી મુક્યો, તે હમણાં થી જ એક સુખદ વિશ્વની કલ્પના કરવા લાગ્યું છે.

જો તમારું બાળક વધારે સમય સુધી હાથપગ ન હલાવે, તો ચેકઅપ કરાવવાનું નહિ ભૂલતા.

માં, હું સપના જોઈ રહ્યો છું.

આને જરૂર શેયર કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon