Link copied!
Sign in / Sign up
3
Shares

શું તમે ગર્ભાવસ્થા વખતે પિત્ઝા ખાઈ શકો છો?🍕🍕

શું તમે ગર્ભાવસ્થા વખતે પિત્ઝા નો એક ટુકડો ખાવા માંગો છો અને વિચારો છો કે આ ખવાય કે નહિ? પણ તમે આમાં એકલા નથી, ઘણી બધી માં બનનારી સ્ત્રીઓ પિત્ઝા મંગાવતા પેહલા આ વિચારતી હોય છે. પણ સાચું શું છે? શું પિત્ઝા ખાવું હાનિકારક છે?

સ્વાદિષ્ટ, લિજ્જતદાર અને આરામ મળી શકે એવું ઇટાલિયન વાનગીઓ પિત્ઝા જે દુનિયા માં બધી જગ્યા એ ઉપલબ્ધ હોય છે અને બધાનું મનગમતું હોય છે. હા પણ જ્યારે વાત ગર્ભવતી સ્ત્રીઓ ને આનું સેવન કરવાની આવે છે તો સુરક્ષિત આહાર નું પણ સેવન સાવચેતી થી કરવું જોઈએ. પિત્ઝા માં ઘણી વાર એવી સામગ્રી નો ઉપયોગ કરવામાં આવતો હોય જેમાં નુકસાન કરી શકે તેવા માઈક્રોબસ હોય છે, જેનું સેવન કરવાથી તમારું અને તમારા બાળક ના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

ગર્ભાવસ્થા વખતે પિત્ઝા થી થતી તકલીફો:

આમ ખાવામાં સુરક્ષિત પિત્ઝા ગર્ભાવસ્થા માં ઘણી વાર તકલીફો આપી શકે છે. તમારે સુરક્ષિત પ્રકાર ના પિત્ઝા ની જાણ હોવી જોઈએ અને ટોપિંગ ની પણ પસંદગી ધ્યાન થી કરો. પિત્ઝા ની સામગ્રી થી જોડાયેલી અમુક ચિંતાઓ નીચે આપેલી છે:

ચીઝ - પિત્ઝા ની ઉપર ચીઝ નું સ્તર જે આના ઉત્તમ સ્વાદ માટે જવાબદાર છે એ જ ગર્ભાવસ્થા વખતે એના સેવન કારણે તકલીફ આપી શકે છે. ઓગળી ગયેલું રીપેડ ચીઝ જેવી રીતે નરમ વિંડ રીન્ડ ચીઝ જેવી રીતે (brie, chevre) ચીઝ નું સેવન ગર્ભાવસ્થા વખતે હાનિકારક બની શકે છે. સાથે સોફ્ટ નરમ ચીઝ જેવી રીતે ગોર્ગોંજલા ડેનિશ બ્લુ અને રૉકફોર્ટ ના સેવન થી બચવું જોઈએ. સોફ્ટ ચીઝ માં હાર્ડ ચીઝ થી વધારે ભેજ હોય છે. ચીઝ ની આ સ્થિતિ એને હાનિકારક બેક્ટેરિયા જેવી રીતે લિસ્ટરિયા ની વૃદ્ધિ માટે આદર્શ બનાવે છે. લિસ્ટેરિયા થી કદાચ જ સંક્રમણ થતું હોય છે પણ આ ગર્ભવતી સ્ત્રીઓ માટે જોખમી બની શકતું હોય છે એટલા માટે જ હાનિકારક માનવામાં આવે છે. આમ તો નાની અમથી તકલીફ તમારા માટે હાનિકારક બની શકે છે કારણકે આ સીધું બ્રુણ ને અસર કરતું હોય છે.

કાચું, અડધું રાંધેલું અને ઠંડુ મિટ - પિત્ઝા માં અડધું મિટ નું ટોપિંગ જેવી રીતે પરમાં હેમ, સલામી, પેપરોની, ચલીઝો વગેરે થી ટોસોપલાસમોસિસ થઈ શકે છે. આ એક સંક્રમિત બીમારી છે જે માટી, ગંદુ પાણી, મિટ માં રહેલું પેરેસૈત થી સંક્રમિત થતું હોય છે, તો આ તમારા બાળક ને ગંભીર રૂપ થી નુકસાન પોહચાડી શકે છે. ટોસોપલાસમોસિસ ના લક્ષણો ખબર નથી પડતા પણ જ્યારે આ ઓળખી લેવા માં આવે તો તમારે તરત જ ગાયનેકોલોજિસ્ટ ને મળવું જોઈએ ને આના ઉપચારો કરવા જોઈએ.

શેલ માછલી - પિત્ઝા માં શેલ માછલી જેવી રીતે પ્રોન, સ્કોલ્પ અને મસલ્સ હોય છે, જો આને બરાબર રાંધવામાં ના આવે તો આનાથી બેક્ટેરિયલ અથવા તો વાઇરલ ચેપ લાગી શકે છે. પોતાના બાળક ને જોખમ થી બચાવવા માટે સ્ત્રીઓ એ બરાબર ને રાંધેલા શેલ માછલી ના પિત્ઝા નું સેવન ના કરવું જોઈએ.

નિરાકરણ અને સાવચેતી:

ગર્ભાવસ્થા વખતે પિત્ઝા ખાવું સુરક્ષિત છે, જો એને બરાબર રીતે રાંધવામાં આવે અને પૌષ્ટિક ટોપીંગ સાથે ખાવામાં આવે. આ રહ્યા અમુક ઉપાયો નક્કી કરવા માટે કે પિત્ઝા તમારા અને તમારા બાળક માટે સુરક્ષિત છે.

પિત્ઝા ને મોટા તાપ પર ગરમ કરવાથી માઈક્રોબસ મારવામાં મદદ મળે છે, જેનાથી તમારો અને તમારા બાળક નો સંક્રમણ થી છુટકારો થાય છે. પિત્ઝા નું સેવન ત્યારે કરવું જોઈએ જ્યારે એ ગરમ હોય, નૈતર ઠંડુ પડસે તો માઈક્રોબસ ફરીથી થવા માંડશે.

હાર્ડ ચીઝ નું સેવન કરવું સેહત માટે સુરક્ષિત માનવામાં આવે છે, ભલે એ પેશ્ચૂરાઈટ્ઝ દૂધ થી બનેલું હોય કે પછી અનપેશ્ચૂરાઈટ્ઝ દૂધ થી. એવું એટલા માટે થાય છે કારણકે ચીઝ ની આ જાતો માં પાણી નું પ્રમાણ ઓછું હોય છે અને એટલા માટેજ આમાં માઈક્રોબસ ની વૃદ્ધિ ની સંભાવના ઓછી હોય છે.

રાંધેલું મોલ્ડ સોફ્ટ ચીઝ જેવી રીતે રિકોટા, મોઝેરિલા, કોટેઝ, ફેટા વગેરે નું સેવન ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમે સો ટકા નિશ્ચિત હોવ કે આ ચીઝ પેશ્ચૂરાઇટ્ઝ દૂધ થી બનેલું છે.

પિત્ઝા ની ટોપિગ માં નાખવા વાળુ મિટ બરાબર રીતે રાંધેલું હોવું જોઈએ અને આને ગરમા ગરમ જ પીરસવું જોઈએ.

તમે શેલ માછલી ની ટોપીગ વાળુ પિત્ઝા ખાઈ શકો છો પણ એ બરાબર રીતે મોટા તાપ પર રાંધેલું હોવું જોઈએ.

ખાવા બનાવતા પેહલા વાસણો બરાબર રીતે ધોવા જોઈએ ને ખાવાનું ખાધા પછી પણ એને બરાબર રીતે ચોખ્ખા કરવા જોઈએ.

પિત્ઝા બનાવા માટે ચોખ્ખા પાણી નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે માં બનવાના છો અને અસમંજસ માં છો કે આ સ્વાદિષ્ટ ચીઝી વ્યંજન ને ખાવું જોઈએ કે નહીં, તો હવે તમે આરામ સ્વાસ લઈ શકો છો. જો તમે સાવચેતી રાખો છો તો એવું કોઈ કારણ જ નથી કે તમે પિત્ઝા નથી ખાઈ સકતા.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon