Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભાવસ્થા દરમ્યાન તમારા આ અંગોને ન અડો : તકલીફ વધી શકે છે😐😐

ગર્ભવતી થવું કોઈપણ સ્ત્રી માટે આનંદ અને પડકારથી ભરપૂર છે. પ્રસવ પીડાવેઠીને બાળકને જન્મ આપવો માતા માટે બીજા જન્મથી ઓછી વાત નથી. પ્રસવ પછી સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને ખાલી ખાવાનું જ નહિ પરંતુ સાફ-સફાઈ અને અન્ય નાની-નાની પણ મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું પડે છે. એક માતા બનવાની સાથે-સાથ એક સ્ત્રીની જિમ્મેદારી પણ વધી જાય છે, તેને પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે; કારણ પ્રસવ પછી કઈ પણ આગળ-પાછળ થવાથી માઁ અને બાળક બંને માટે ખતરો થઇ શકે છે. એટલે માતાએ એવું કંઈપણ કામ ન કરવું જોઈએ કે જેનાથી તેની સાથે-સાથે તેના બાળકને પણ સંક્રમણ નો ડર રહે છે અને સંક્રમણ ખાલી ખાવાથી જ નહિ પરંતુ ક્યારેક-ક્યારેક અડવાથી પણ થાય છે કારણ ક્યારેક-ક્યારેક પ્રસવ પછી ઘણી સ્ત્રીઓ પોતાના શરીના કોઈક અંગોને ઘડી-ઘડી અડકે છે, જેનાથી બધાથી વધારે ઇન્ફેકશન ફેલાવવાનો ડર થઇ શકે છે.

નીચે અમે જણાવીએ છે કે કયા એવા અંગો છે જે તમારે પ્રસવ પછી બિલકુલ અડકવા ન કોઈએ અને તેનું તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ-

ટાંકાને ન અડકવા

જો તમારું બાળક સી-સેકશન થી જન્મ્યું હોય તો સાધારણ વાત છે કે તમને ખુબ તકલીફ અને અગવડતા થશે અને વારેવારે તમારું ધ્યાન તમારા ટાંકા પર જ જશે પણ આ સમયે તમારે તમારું પોતાને કંટ્રોલ કરવો જોઈએ અને તમે ધ્યાન રાખો કે તમારો હાથ ટાંકા પર ન જાય. જો તમે ટાંકાને ભૂલથી પણ ખંજવાળશો કે અડશો તો તેનાથી તમારી તકલીફ વધી શકે છે. એટલું જ નહિ, એનાથી તમારા બાળકને પણ ઇન્ફેકશન થઇ શકે છે. એટલે પ્રયત્ન કરો કે ટાંકાને સૂકા અને સાફ સુથરા રાખો અને બાળકને અડતા પહેલા હાથ બરાબર સાફ કરી લેવા.

યોનિને અડકવાથી બચો

જો તમારી નોર્મલ ડિલિવરી થઈ હશે તો એમાં અમે સમજી શકીએ છે કે તમને યોનિમાં ખુબ જ દુખાવાનો સામનો કરવો પડે છે અને સાથે સાથે રક્તસ્રાવ અને અતિશય અગવડની સમસ્યા વધી રહી છે.એટલે ડૉક્ટર તમને એન્ટિસેપ્ટિક ક્રીમ પણ આપે છે. જેનાથી તમે દુખાવો ઓછો કરી શકો છો. પરંતુ યાદ રાખો કે તમે તમારી યોનિને સાફ રાખો અને તેના પછી બાળકને અડવા પહેલા હાથ જરૂર ધોવા, નહિ તો તમારા બાળકને ઇન્ફેકશન થવાનો ડર રહે છે. એટલુંજ નહિ યોનિને સાફ કરતા પહેલા પણ પોતાના હાથ સાફ કરી લેવા કે જેનાથી તમારા ટાંકામાં કોઈ ઇન્ફેકશન ન થાય. તમે ગરમ પાણીથી ન્હાય પણ શકો છો અથવા એન્ટિસેપ્ટિક ડ્રોપ ગરમ પાણીમાં નાખીને નહાય શકો છો, જેનાથી તમને દુખાવામાં આરામ મળશે અને ઇન્ફેકશન નો કોઈ ડર ઓછો રહેશે.

સ્તનને ના અડશો

પ્રસવ પછી સ્તનપાન કરાવવાથી સ્તનમાં દુખાવાની સંભાવના કે સોજો આવી શકે છે, જે કારણે તમે તેને અડકવા કે માલિશ કરવા ચાહશો પણ એવું કરવાથી બચો કારણ તમારું બાળક પૂરેપૂરું તમારા દૂધ પર નિર્ભર હોય છે અને જો તારે ગમેતેવા હાથે તમારા સ્તનને અડશો તો તમારા હાથમાં ન દેખાતા જંતુઓ તમારા બાળક સુધી પહુંચી એને બીમાર કરી શકે છે. જો તમારી તકલીફ વધારે હોય તો તમે સાફ-નવશેકું પાણીથી તમારા સ્તન ને દ્યો લો, જેનાથી તમને આરામ મળશે.

નાકને ન અડશો

આ તમને થોડું આશ્ચર્યજનક અને અટપટું લાગી શકે છે પણ સાચું છે. જો તમને શરદીની સમસ્યા છે અને તમે તમારા નાકને હાથ લગાડો છો તો તમારા જંતુ તમારા બાળક સુધી સહેલાઈથી પહુંચી શકે છે અમે તમારું બાળક બીમાર થઇ શકે છે. કેમ કે બાળક માતાના દૂધ પર આધાર રાખે છે એટલે જો માતાને કઈ તકલીફ હોય તો બાળકને પણ તેનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે નાકને અડીને તમારા બાળકને અડશો તો આ તકલીફ બાળક સુધી જલ્દી પહુંચી શકે છે અને બાળકની તકલીફ વધુ વધી શકે છે.

એટલે એ જરૂરી છે કે તમે પ્રસવ પછી આ અંગોને ના અડશો કેમ કે તેનાથી તમને અને તમારા બાળક બન્નેને ખતરો થઇ શકે છે.

બેન્ગલુરું મોમ્સ માટે ગૂડ ન્યુઝ : ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર http://bit.ly/tinystepBlogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon