Link copied!
Sign in / Sign up
6
Shares

ગર્ભાવસ્થામાં દરેક મહીને વધતા વજનનો માસિક ચાર્ટ

૦-૧૦ અઠવાડિયા કઈ પણ વજન નથી વધતું.

૧૦-૧૪ અઠવાડિયે ૧.૫ કિ.ગ્રામ વધે છે.

૧૪-૨૦ અઠવાડિયે ૨.૫ કિ.ગ્રામ વધે છે.

૨૦-૩૦ અઠવાડિયે ૪.૫ કિ.ગ્રામ વધે છે.

૩૦-૩૬ અઠવાડિયે ૨.૭ કિ.ગ્રામ વધે છે.

૩૬-૩૮ અઠવાડિયે ૧.૦ કિ.ગ્રામ વધે છે.

૩૮-૪૦ આ અઠવાડિયામાં લગભગ કઈ વજન નથી વધતુ.

આના ઉપરથી લાગે છે કે ગર્ભાવસ્થાના સમયે ૧૨ થી ૧૪ કિ.ગ્રામ. વજન વધે છે.

૧ lbs= ૦.૪૫ કિલો

ગર્ભાવસ્થા દરમિયાન આપણું વજન ૧૮.૫ lbs (૮.૩૨૫ કિ.ગ્રામ) હોય, તો તે ખુબ ઓછું છે.

જો આપણું વજન ૧૮.૫ થી ૨૪.૯ lbs (૮.૩૨૫- ૧૧.૨૦૫ કિ.ગ્રામ) હોય, તો તે નોર્મલ ગણાય છે.

જો આપણું વજન ૨૫.૦ થી ૨૯.૯ lbs (૧૧.૨૫-૧૩.૪૫૫ કિ.ગ્રામ) હોય, તે ખુબજ વધારે વજન ગણાય છે.

અને જો આપણું વજન ૩૦ lbs (૧૩.૫ કિ.ગ્રામ) થી વધારે છે, તો તે અતિશય ગણાય છે.

ગર્ભાવસ્થામાં વજન શરીરના બધા ભાગમાં વહેચાય જાય છે. જેમ કે-

મેટર્નલ ફેટ હોય છે, એક્સટ્રા સેલ્યુલર ફ્લુઇડ (extra cellular fluids), બ્રેસ્ટ ટિશ્યૂ (breast tissue) અને મેટર્નલ લોહી

(maternal blood).

ગર્ભમાં (ફિટ્સમાં) ફેટ્સ હોય છે, ગર્ભાશય (uterus), એમિનિઓટિક ફ્લુઇડ (amniotic fluid) અને પ્લેસેન્ટા.

ગર્ભાવસ્થા દરમિયાન કઈંક વસ્તુનું પ્રમાણ વધવાથી શરીરનું વજન વધે છે.

સ્તન વધવું: ૦.૫ કિ.ગ્રામ

પ્લેસેન્ટા: ૦.૭ કિ.ગ્રામ

એમિનિઓટિક ફ્લુઇડ: ૧ કિ.ગ્રામ

ગર્ભાશય: ૧ કિ.ગ્રામ

લોહીનું વધવું: ૧.૫ કિ.ગ્રામ

પાણી: ૨.૫ કિ.ગ્રામ

વધારાની ચરબી: ૨.૫ કિ.ગ્રામ

બાળક: ૩-૪ કિ.ગ્રામ

તમારું વજન કૉમેન્ટ્સ માં લખી જણાવો અને બધે ને જાગરૂક કરવા શેયર કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon