Link copied!
Sign in / Sign up
4
Shares

ગર્ભાવસ્થા માં એસીડીટી ને શાંત કરવાની 6 સારી તર્કિબો

પણ આ એસિડ થી બચવા માટે બીજા ઘણા રસ્તા છે, એવું જરૂરી નથી કે ગર્ભવતી સ્ત્રીઓ જે એસિડિટી થી પીડાય છે એમને જ આના થી બચાવી સકાશે. અમે અહીંયા ઘણી રીતો બતાવી છે જેના લીધે તમે એસિડિટી થી બચવાનો પ્રયાસ કરી શકો છો.

1. ધીરે ખાવો

જલ્દી જલ્દી ખાવા થી પણ છાતી માં બળતરા અને એસિડિટી થઈ શકે છે. પ્રયત્ન કરો કે ખાવાનું ધીરે ધીરે અને આરામ થી ખાવો, આવું કરવા થી તમે જરૂરત કરતા વધારે ખાવા થી બચસો.

2 પ્રવાહી વસ્તુઓ પીવો

રાત નું ખાવા ખાધા પછી એક મોટો ગ્લાસ દૂધ પીવાની જગ્યાએ સારું રહેશે કે તમે કસું પણ ખાધા પછી પાણી કા તો જ્યુસ પિતા રહો. દરરોજ ની પાણી ની માત્રા પુરી કરવા માટે ખાવાની વચ્ચે પાણી પીવા થી સારું છે કે ખાવા ની વચ્ચે કસું પણ પ્રવાહી પિતા રહો.

3. કસું પણ ખાધા પછી થોડી વાર બેસો કા તો ઉભા રહો

ખાવાનું ખાધા પછી થોડી વાર આટા મારો, થોડું ઘર નું કામ કરો, બેસો કા તો કોઈ ચોપડી વાંચો બસ આડા ના પડો કા તો કોઈ એવું કામ ના કરો જેમાં તમને ઝૂકવાની જરૂર પડતી હોય. આ બંન્ને કામો થી એસિડ નું એસોફેગ્સ માં જવાનું જોખમ રહેશે.

4. સુવાના તરત પહેલા કસું પણ ના ખાવો

સુવાના પહેલા તરત ખાવા થી એસિડિટી વધી શકે છે. ગર્ભાવસ્થા દરમ્યાન સુવાના 3 કલાક પહેલાં ખાવા ખાવાની સલાહ આપવા માં આવે છે જેથી કરી ખાવાનું પચવાનો સમય મળે. ઉપરાંત સુવાના થોડા સમય પહેલા કસું પણ જાત નું પ્રવાહ પણ ના લેવું જોઈએ.

5. ઢીલા કપડાં પહેરો

ગર્ભાવસ્થા માં ચુસ્ત કપડાં પહેરવા થી પેટ પર ભાર આવે છે જેનાથી એસિડિટી થવાની શકયતા વધી જાય છે. ઢીલા કપડાં પહેરવાનો પ્રયત્ન કરો, આ કપડાઓ આરામદાયક હોય છે અને સાથે સાથે પેટ પર ભાર પણ ઓછો આવે છે.

6. આદુ ખાઓ

ગર્ભાવસ્થા ના સમયે આદુ ખાવાથી છાતી માં થતા બળતરા અને એસિડિટી થી રાહત મળે છે. આ વસ્તુ ઉલ્ટી અને ચક્કર થી પણ આરામ આપે છે, જે ઘણી વાર એસિડિટી ના લીધે થતું હોય છે.

આને એક હજુ માં થવા વળી સ્ત્રી સાથે ચોક્કસ શેયર કરજો!!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon