Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા નાં સમયે આ રીતે રસ્તા પર નો ખોરાક ખાવ અને રહો સુરક્ષિત

રસ્તા પર નો ખોરાક પોતે જ એક અસુરક્ષિત વસ્તુ હોય છે અને તેને ગર્ભાવસ્થા નાં સમયે ખાવુ ખરાબ છે. ગર્ભાવસ્થા ની હાલત માં બહાર નો ખોરાક તમારા માટે ઈન્ફેક્શન નું કારણ બની શકે છે, ઈન્ફેક્શન થી લઈને પેટ ની પીડા સુધી ની સંભાવના રહે છે. કેમકે તમે ગર્ભવતી છો તો આ સમય તમારે ચટપટુ ખવાની લાલચ થશે, તો તેનો ઉકેલ એ છે કે તમે સ્ટ્રીટ ફુડ જેવા ચાટ ઘરે જ બનાવી ને ખાવ. જો ઘરે બનાવુ તમારા માટે મુશ્કેલ હોય તો તમે રેડી-ટુ-ઈટ, પેક વાળા ચાટ લઈ શકો છો, તેને ખરીદતા પેહલા તે વાત નું ધ્યાન રહે કે તે સારી બ્રાન્ડ નું હોય. જો તમે પોતાને સ્ટ્રીટ ફુડ થી બિલકુલ પણ દુર નથી રાખી શક્તા તો પોતાને સુરક્ષિત રાખવા માટે થોડી વાતો નું ધ્યાન રાખો.

-ચાટ ખરીદવાની જગ્યા પસંદ કરો.

- એક વાત નું ધ્યાન રહે કે ખાવાના સ્ટોલ સફાઈ નથી કરતા.

-સારી રીતનું ખોરાક ઓર્ડર કરો.

-સૌથી સારુ રેહશે જો તમે ફ્રેશ ખોરાક ઓર્ડર કરો.

-ડેરી પદાર્થ જેમકે પનીર અને દહીં થી દુર રહો, તે કેટલા ફ્રેશ છે એ કોઈ નથી કહી શકે એમ.

-ગોળો અથવા બરફ નાં પીણા ના પીવા- તમારા પીણા અથવા ગોળા માં શામેલ બરફ કદાચ સુરક્ષિત પાણી થી ના બનાવાયા હોય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon