Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા ના દરમ્યાન ગ્રીન ટી ના ફાયદાઓ અને નુકસાન નાં વિશે જાણવુ છે જરુરી

 

ઘણા અભ્યાસો માં આ વાત સાબિત થયેલી છે કે રોજ એક કપ ગ્રીન ટી પીવાથી શરીર નું ફેટ ઓછુ થાય છે. ખાસકરી ને પેટ ની ચરબી જલ્દી દુર થાય છે. આ જ કારણ છે લોકો પેટ ઓછુ કરવા માટે ગ્રીન ટી પીવે છે.

મધુપ્રમેહ માટે લાભદાયક છે ગ્રીન ટી

તમને કહી દઈએ કે ગ્રીન ટી મધુપ્રમેહ ના દર્દીઓ ને લાભદાયક હોય છે. આ શુગર નાં દર્દીઓ માં બ્લડ શુગર લેવલ ને સ્થિર રાખવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ કાબુ માં કરે છે

જે લોકો ને હ્યદય સંબંધી મુશ્કેલી છે તેમની માટે પણ ઘણુ લાભદાયી છે ગ્રીન ટી. આ ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલ નાં રેશીયો ને બેલેન્સ બનાવે છે. 

પરંતુ અહીં અાપણે વાત કરવા જઈ રહ્યેં છે કે શું એક ગર્ભવતી મહિલાએ ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? 

તો અમે તમને કહી દઈએ કે જો એક મર્યાદીત માત્રા માં ગર્ભાવસ્થા માં આપવામાં આવે તો નુકસાન નથી પહોંચાડતી. કેમકે ગ્રીન ટી માં કેફેન હોય છે જેનું સેવન ગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછુ કરવુ જોઈએ. તમને કહી દઈએ કે ૧૦૦ ગ્રામ ગ્રીન ટી માં ૧૭ એમજી જેટલુ કેફીન હોય છે. આથી તમે ચોક્કસ માત્રા નક્કી કરી ને ગર્ભાવસ્થા ની દરમ્યાન તેને પી શકો છો. પરંતુ વધુ માત્રા માં તેનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે.

ગર્ભાવસ્થા ની દરમ્યાન કેટલી માત્રા માં ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ?

તમને કહી દઈએ કે ગર્ભાવસ્થા ની દરમ્યાન ૨૦૦ એમજી ની જેટલુ કેફીન ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્ચાન રાખો કે તેનાથી વધારે માત્રા માં કેફીન ના લો કેમકે તમારી તબીયત માં ખરાબ અસર પડી શકે છે. કેમકે ગ્રીન ટી માં ઓછી માત્રા માં કેફીન હાજર હોય છે તેથી તમે દિવસ માં એક કપ ગ્રીન ટી પી શકો છો. અભ્યાસ માં પણ આ સાબીત થઈ ગયેલુ છે કે ગર્ભાવસ્થા દરમ્યાન ૨૦૦ એમજી થી વધારે ગ્રીનટી પીવુ હાનિકારક છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon