Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા: ગર્ભાવસ્થા દરમ્યાન દરેક મહિલા ૧૬ તબક્કા માંથી પસાર થાય છે !

જો તમે વિચારો છો તમે ગર્ભવતી છો, તમે ચોક્કસ ટ્રીટ માં છો. તમે જ્યારે પહેલા વિચારો કે તમે ગર્ભવતી છો તમે ૧૬ તબક્કાઓ માંથી પસાર થાવ છો જ્યાં સુધી તમારુ બાળક આવે.

સ્ટેજ ૧: આશ્ચર્યજનક હું ખરેખર ગર્ભવતી છું?

સ્ટેજ ૨: હોમ પ્રેગનેન્સી ટેસ્ટ

સ્ટેજ ૩: ડોક્ટર ની મુલાકાત લેવી ખાતરી કરવા.

સ્ટેજ ૪: ડોક્ટર ખાતરી આપે છે. તમે ઉત્સાહિત છો, તમે બેચેન છે. તમને મિશ્ર લાગણીઓ થાય છે. તમે તમારો હેપ્પી ડાન્સ કરો છો.

સ્ટેજ ૫: આખરે તમે તમારી જાતને શાંત રેહવાનું કહો છો અને તમે સ્વીકારી લો છો તમે ખરેખર ગર્ભવતી છો.

સ્ટેજ ૬: તમે વિચારો છો તમારા પતિ ને સમાચાર કેવી રીતે આપવા.

સ્ટેજ ૭: સમાચાર ફ્રેન્ડ્સ અને ફેમીલી માં જાહેર કરવા.

સ્ટેજ ૮: પહેલો અલ્ટ્રાસાઉન્ડ. તમારા બાળકની પહેલા ધબકારા તમારી દુનિયા બદલી દે છે! એ ડરામણુ અને સુંદર હોય છે.

સ્ટેજ ૯: પહેલી કીક

સ્ટેજ ૧૦: તમે આખો સમય થાકેલા હોવ છો

સ્ટેજ ૧૧: તમારી પરફેક્ટ ત્વચા ને અલવીદા કહી દો અને સ્ટ્રેચમાર્ક્સ ને હેલો કહો. બહુ ખરાબ કે તમે ઈલાસ્ટીક ગર્લ નથી અથવા તમારા સ્ટ્રેચમાર્ક્સ જતા રહેત.

સ્ટેજ ૧૨: તમે ગમે તેટલુ ખાવ પુરતુ નથી હોતુ.

સ્ટેજ ૧૩: ગેસ લાગે છે કે ક્યારેય બંધ નહી થાય.

સ્ટેજ ૧૪: બાથરુમ તમારુ બીજુ ઘર બની જાય છે.તમારી બ્લેડર હંમેશા ચાલુ હોય છે.

સ્ટેજ ૧૫: હોર્મોન્સ આવે અને તમે ઓફીસ્યલી ગાંડા છો.

સ્ટેજ ૧૬: સંકોચન થી વધારે પીડાદાયક બીજુ કશુ નથી હોતુ અને આખરે બાળક પ્રવેશ કરે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon