Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભાશયમાં શિશુને આ વસ્તુઓથી જોખમ થઈ શકે છે😰😰

સગર્ભાવસ્થામાં ૨૦ અઠવાડિયાથી પહેલા બાળકનું ગર્ભમાં પ્રાણ ત્યાગવાનો, આ સ્થિતિને બાળક પડી ગયું તેમ કહેવાય છે. મેડિકલ ભાષામાં તેને મિસકેરેજ કહેવાય છે. કસુવાવડમાં આશરે ૫૦% ગર્ભાવસ્થાનો અંત આવે છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં ૮૦% થી વધુ કસુવાવડ થાય છે. સગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયા પૂર્ણ થયા પછી કોઈ કસુવાવડ થતા નથી. જો થાય, તો તે આપણા કેટલાક ભાગ્યના કારણથી થાય છે. તેને લેટ મિસકેરેજ કહે છે.

શું છે મિસકેરેજના લક્ષણ?

નીચે આપેલા લક્ષણ મિસકેરેજનો સંકેત હોય શકે છે.

તેના પર ધ્યાન આપો:

૧. હળવા-ભારે રક્તસ્ત્રાવ

 

૨. ગંભીર પેટનો દુખાવો.

 

૩. તાવ

 

૪. પેટની આજુબાજુની માંસપેશીઓમાં સહનશીલતા ની બહાર દુખાવો.

 

૫. કમજોરી

 

 

૬. પીઠનો દુખાવો.

આવું બનવાથી તરત જ પોતાના સ્ત્રી રોગ ચિકિત્સક ને મળો અને ઉપચાર કરાવો.

મિસકેરેજ કેમ થાય છે?

વધારે પડતા મિસકેરેજ બાળકમાં જેનેટિક ખરાભીના કારણે થાય છે. આ માતાના કારણે નથી થતા. તેના બીજા પણ કારણ હોઈ શકે છે.

૧. સંક્રમણ

 

૨. માતામાં મુધુમેહ (ડાયાબિટીસ) કે થાયરોડની બીમારી

 

૩. હોર્મોનલ કારણો

૪. રોગ પ્રતિકારક શક્તિની ઉણપના કારણે

૫. માતાની શારીરિક તકલીફ
૬. ગર્ભાશયમાં થતી મુશ્કેલીઓ, કમજોર ગર્ભાશય

સ્ત્રીઓમાં મિસકેરેજનો ખતરો આ પરિસ્થિતિઓમાં વઘી જાય છે:

-જો સ્ત્રીની ઉંમર 35 વર્ષથી વધારે હોય.

-મધુમેહ કે થાયરોડની બીમારી હોય.

-તેને 3 થી વધારે મિસકેરેજ થઇ ગયા હોય.

ગર્ભાશય ગ્રીવની અસમર્થતા (servical insufficiency)

સર્વિક્સ નબળું હોવાના કારણે તેમાં ગર્ભ નથી રહી શકતો. આ કારણોસર બાળક બીજા ત્રિમાસિકમાં પડે છે.. તેના લક્ષણ કઈકે આ પ્રકારના હોય છે: શરૂઆતમાં ગર્ભવતીને નીચેના ભાગમાં વજન લાગે છે, તેના શરીરના યોનિમાર્ગ દ્વારા પાણી પાડવા લાગે છે, તેની સાથે ભ્રુણ અને ગર્ભનાળના ટુકડા પણ બહાર આવી શકે છે. થોડું લોહી પણ નીકળે છે.

આ બધી વાતો વિશે તમને ખબર હોવી જોઈએ. અમે આશા કરીએ છીએ કે તમારી ગર્ભાવસ્થા સુખદ રહે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon