Link copied!
Sign in / Sign up
0
Shares

ગર્ભાવસ્થા વિશે આ અનોખી વાતો કદાચ તમને નહીં ખબર હોય

ગર્ભાવસ્થા ના સમયે તમારા હાડકા કમજોર હોય છે:

દરેક મહિને એક મહિલાનાં શરીરમાં એક હોર્મોન રીલીઝ થાય ચચે જેને "રિલેક્સિન" કહે છે. આ રિલેક્સિન નો નિર્માણ ગર્ભાવસ્થા ના હોવા પર બંધ થાય છે પરંતુ જ્યારે પણ એક મહિલા ગર્ભવતી થઈ જાય છે આ હોર્મોન નું નિર્માણ વધી જાય છે. આ હોર્મોન તમારા સાંધા ને મુલાયમ રાખે છે જેનાથી તમે બાળકને જન્મ દેવા માટે તૈયાર થઈ જાવ.

તમારા હ્યદયનો આકાર વધી જાય છે:

ગર્ભાવસ્થા નાં સમયે એક મહિલા અને તેના બાળકનાં સારા સ્વાસ્થ્ય માટે મહિલા નાં શરીરમાં લોહીની માત્રા વધી જાય છે. લોહીની યાત્રા વધવાથી ડિલીવરી સમયમાં શરીર થી લોહીની માત્રા ખુબ ઓછી નથી થતી. લોહીની માત્રા વધવાને કારણે મા ના હ્યદયનો અાકાર વધી જાય છે.

ખાલી તમે જ ગર્ભવતી નથી:

અમુક અભ્યાસ નાં પ્રમાણે તમારી ગર્ભાવસ્થાની અસર તમારા પતિ પર પણ થાય છે. તમારી જેમ તમારા પતિને પણ મોર્નિંગ સિકનેસ,વજન વધવુ અને રાતે સરખી ઊંઘનાં અાવવાની ફરીયાદ હોય શકે છે.

તમારુ બાળક તમારુ રક્ષક છે:

ગર્ભાવસ્થા ના સમયે તમે જે ખાવ છો તે ના ખાલી તમને પોષણ દે છે પરંતુ તમારા બાળકને શક્તિ પણ અાપે છે. જો ગર્ભાવસ્થા જો ગર્ભાવસ્થા દરમ્યાન મા નાં કોઈ પણ અંગ ને નુકસાન પહોંચે છે તો તે નુકસાન ને સરખુ કરવા માટે બાળક પોતાની મા સુધી સ્ટેમ સેલ મોકલે છે, જેનાથી તમે જોખમની બહાર રહો.

તમારી ક્રેવિંગ ઘણી વિચિત્ર થઈ શકે છે:

આ જાણીતી વાત છે કે ગર્ભવતી મહિલાઓ ને ખુબ ક્રેવિંગ થાય છે, ત્યાં સુધી કે તેને એ ખાવાનું પસંદ થવા લાગે છે જેને તે ગર્ભાવસ્થા પહેલા પસંદ પણ નહતી કરતી.

તમારા બાળકની ફિંગરપ્રીંટ ગર્ભમાં જ વિકસી જાય છે:

હા, તમારા બાળકની અદભુત ફિંગર પ્રિંટ ગર્ભાવસ્થા ના પહેલા ત્રિમાસ ની તરત જ પછી વિકસી જાય છે.

ગર્ભવતી હોવા છતા તમે ફરીથી ગર્ભવતી થઈ શકો છો:

સામાન્ય રીતે આવુ નથી થતુ પરંતુ જો તમારા ગર્ભાવસ્થા નાં સમયે સુરક્ષા વગર ઈંટીમેટ થયા તો તમને ડબલ પ્રેગનેંસીનો ચાંસ છે. 

તમે જે ખાવ છો તે બાળકને પણ ખાવાનુ હોય છે:

એક મા પોતાના બાળકને ઘણી રીતે પ્રભાવિત કરે છે, ગર્ભમાં જ બાળક મા ની પસંદ ને પોતાની પસંદ બનાવી લે છે. જો એક ગર્ભવતી મહિલા કોઈ ખાવાનું ખાતા સમયે તેને દિલ થી મજા લે છે તો બની શકે છે બાળક મોટુ થઈ ને એ જ ખાવાનું પસંદ કરે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon