Link copied!
Sign in / Sign up
3
Shares

ગર્ભમાં બાળકની જુદી જુદી સ્થિતીઓ


જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે બાળકો ફરે છે અને જગ્યા બદલે છે ઘણી. આ એટલે થાય છે કેમકે તે સતત મોટા થતા હોય છે અને પોતાને ગોઠવવાની જરુરત હોય છે તેના પર્યાવરણ માં. તેનું માથુ તમારી પીઠ તરફ હશે આમ તમને સલામત જન્મ આપવા મળશે. જોકે, બાળકો પાસે હંમેશા ફરવાની જગ્યા નથી હોતી ગર્ભમાં. નીચે આપેલી થોડી સ્થિતીઓ છે બાળક ની ડ્યુ ડેટ માં:

૧.બ્રિચ પોઝીશન

બ્રિચ પોઝીશન એ છે જ્યારે બાળકનાં પગ અથવા નીચેનો ભાગ બર્થ કેનાલ થી નજીક હોય. ઘણા બાળકો આ પોઝીશનમાં જન્મે છે. તે કદાચ તમારા બાળક ની સ્થિતી બદલાવા નો પ્રયત્ન પણ કરી શકે એવરઝન પ્રક્રિયા થી. તમે પછી કદાચ નોર્મલ ડિલીવરી કરી શકો છો.

૩ પ્રકારની સ્થિતી હોય છે:

૧. પુરેપુરુ બ્રિચ 

જ્યારે બાળકના પગ અને નિચેનો ભાગ બર્થ કેનાલ થી નજીક હોય અને તેનાં ઘુંટણ વળેલા હોય.

૨. ફ્રેંક બ્રિચ

જ્યારે બાળકનો નિચેનો ભાગ નજીક હોય બર્થ કેનાલ થી અને તેના પગ ઉપર વળેલા હોય તેના માથા ની બાજુ અને તમારી પાંસળી પાસે.

૩. અધુરુ બ્રિચ

જ્યારે બાળકનો નિચેનો ભાગ અને તેનો એક પગ બર્થ કેનાલ પાસે અને બીજો ઉપર હોય.

૨. પશ્ચાદવર્તી પોઝીશન

આ બાળકો ને પણ થાય છે. આ સેફલીક પ્રેઝેનટેશન નો પ્રકાર છે પરંતુ તમારી પીઠ તરફ મોઢું હોવાને બદલે તમારા પેટ તરફ હોય છે. જો તમે પ્રસુતિમાં જાવ આ પોઝીશન સાથે, તો તમારી પીઠ ખેંચાય શકે છે. આ ખુબ ગંભીર પીઠ નો દુખાવો કરી શકે છે ડિલીવરી પછી.

૩.અગ્રવર્તી પોઝીશન

આ શ્રેષ્ઠ પોઝીશન છે ડિલીવરી માટે. આ પ્રકારની સેફલીક પ્રેઝેનટેશન જેમાં તમારા બાળકનું માથુ તમારા પીઠ તરફ હોય અને બર્થ કેનાલ થી નજીક.

૪.આડી પોઝીશન

આડી પોઝીશન એ છે જેમાં બાળક ત્રાસુ સુતેલુ હોય છે યુટેરસ માં. આ ખુબ અસામાન્ય ઘટના છે- ખાલી ૨૦૦૦ બાળકો માંથી એક બાળક આ પોઝીશન માં જન્મે છે. આ ત્યારે થાય છે જ્યારે બાળક પાસે પુરતી જગ્યા નથી હોતી યુટેરસ માં પોતાને ફેરવવા.

તમારુ બાળક અત્યારે કઈ પોઝીશન માં છે તે જાણવા અહીં ક્લીક કરો. આ જાણકારી ને શેર કરો તમારા મિત્રો સાથે! :)

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon