Link copied!
Sign in / Sign up
0
Shares

ફોટાઓમાં દેખાણી જિંદગીની અનમોલ ખુશી☻❀ヅ❤♫

માઁ બનવું એ કોઈપણ સ્ત્રી માટે ખુશ નસીબની વાત હોય છે. નવ મહિના પોતાના બાળકને ગર્ભમાં મેહસૂસ કર્યા પછી જયારે તે પોતાના કાળજાના કટકા ને સામે જોવે છે તો એ ખુશી કંઈક અલગ જ હોય છે. એક માઁ ઘણા દુખાવા સહન કરે છે પણ એ બધા દુખાવા ખુશીમાં બદલાય જાય છે, જયારે તે પોતાના નાના શિશુને સામે જોવે છે. ખાલી માઁ માટેજ નહિ પણ પિતા માટે પણ આ પળ ખુબ ખાસ હોય છે. માઁ ની સાથે તો બાળક હોય છે એટલે તે તેને મેહસૂસ કરી શકે છે. પરંતુ પિતા એટલા બેબસ હોય છે કે બસ એ સમયની રાહ જોવે છે, જયારે એ પોતાના બાળકને ખોળામાં લઇ શકે. આજે આ ફોટામાં તમે પણ જુઓ માતા- પિતાને પોતાના નાના મેહમાનને પહેલીવાર મળવાની ખુશી.

જયારે પહેલીવાર તને ભેટી 
જયારે અમારા બન્ને ના અંશે લીધો જન્મ
જયારે પહેલીવાર તને જોયું પોતાની સામે
ત્યારે મળ્યો જિંદગીનો સૌથી વધારે અનમોલ અને ગમતો ઉપહાર
કેમ કે ખાસ છે તું

આ ફોટોમાં શબ્દોની જરૂરત નથી કારણ કે તે પોતેજ પોતાની વાર્તા દેખાડે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon