Link copied!
Sign in / Sign up
0
Shares

ફટાફટ બનાવો ચટાકેદાર યમ્મી કઢાઈ મશરૂમ😋

જો તમે વેજિટેરીયન છો તો વ્યાજબી છે કે તમને મશરૂમ ખૂબ જ પસંદ હશે. મશરૂમ ખાવાના પોતાના જ સ્વાસ્થ્ય લાભ છે, તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જો તમે મશરૂમની કોઇ અલગ સબ્જી ટ્રાઈ કરવા ઈચ્છો છો, તો કઢાઈ મશરૂમ બનાવીને જુઓ. આ મશરૂમની સબ્જી તમારા ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. આવો જાણીએ તેને બનાવવાની રીત.

કેટલા લોકો માટે- ૩ 

બનાવવા માટેનો સમય- ૨૦-૨૫ મિનીટ

સામગ્રી- 

મશરૂમ- ૨૫૦ ગ્રામ 

ડુંગળી-૨ 

શિમલા મિર્ચ-૧ 

ટામેટા- ૨-૩ 

આદુ- ૧/૨ ઈંચ

 લસણ- ૪-૫

 લીલા મરચા- ૩-૪ 

લાલ મચરનો પાઉડર- ૧ ચમચી 

હળદર પાવડર- ૧/૨ ચમચી 

ધાણા પાઉડર- ૧ ચમચી 

ગરમ મસાલો- ૧ ચમચી 

મીંઠુ 

પાણી- ૧ કપ 

ઘી- ૪ ચમચી 

 

રીત- 

મશરૂમને ધોવો અને સ્લાઈસમાં કાપી લો. 

મિક્સરમાં આદુ, લસણ અને લીલા મરચાને પીસો અને તેમાં થોડું પાણી પણ મેળવી લો. 

હવે કઢાઈમાં ઘી ગરમ કરો, પછી તેમાં ડુંગળી નાંખો અને લાલ થાય ત્યાં સુધી સાંતળો.

 પછી આદુ-લસણની પેસ્ટને નાંખો અને ધીમી આંચ પર ફ્રાય કરો. 

હવે તેમાં કાપેલા ટામેટાં, શિમલા મિર્ચ અને મીંઠુ નાખો અને બે મિનિટ સુધી હલાવો.

 ત્યાર બાદ, હળદર અને લાલ મરચાનો પાવડર નાખો. 

હવે પેન માં કાપેલા મશરૂમ નાખીને એક કપ પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરી લો અને હલાવો. જ્યારે ગ્રેવી જાડી થઇ જાય ત્યારે પેનને આંચ પરથી ઉતારી લો અને તેમાં કાપેલા લીલા ધાણા નાંખો.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon