Link copied!
Sign in / Sign up
0
Shares

એકતા કપુર દરેક જગ્યાએ કાળા કપડામાં કેમ નજર આવે છે, તેનો આ રંગ સાથે શું કંનેક્શન શું છે.

ટીવી ક્વીન નાં નામે પ્રસિદ્ધ એકતા કપુર નો ગુરુવાર નાં ૪૩ મોં બર્થડે હતો. એકતા એક સફળ ભારતીય ટીવી અને ફિલ્મ નિર્માતા છે. ૧૯ વર્ષની ઉંમરે તેમણે પોતાના કરીયર ની શરુઆત કરી હતી.ટીવી થી લઈને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરવા વાળા ઘણા કલાકારો માટે એકતા કપુર ગોડ મધર કેહવામાં આવે છે. તેમની સીરીયલ માં કામ કરી ચુકેલા ઘણા એક્ટર-એક્ટ્રેસ બોલીવુડ માં નામ કમાઈ રહ્યાં છે. તમને કહી દઈએ, વિદ્યા બાલન થી લઈને સુશાંત સિંહ રાજપુત ને એક્તા એ જ બ્રેક આપ્યો હતો.

એકતા ઈવેન્ટ્સ અને ફંકશન માં મોટા ભાગે કાળા કપડામાં જ જોવા મળે છે. જો તમે વિચારી રહ્યાં હોવ કે આની પાછળ નું કારણ એ છે આ તેમનો ફેવરીટ કલર છે તો તમને કહી દઈએ કે તેમનુ એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજીમાં ભારે વિશ્વાસ છે. કોઈ એસ્ટ્રોલોજરએ તેમને કાળા કપડા પેહરવાની સલાહ આપી છે ત્યારથી તે વધારે કાળા કપડાઓ માં જ નજર આવે છે. 

આટલુ જ નહીં તે હંમેશા વીંટી પેહરીને રાખે છે.એકતા પોતાની માતા શોભા કપુર સાથે મળીને બાલાજી ટેલીફિલ્મ્સનો પાયો નાખ્યો હતો. તેમની માતા અને તે મળીને બધો બીઝનેઝ સંભાળે છે. એકતા અત્યાર સુધી લગભગ ૪૦ ટીવી સીરીયલ બનાવી ચુકી છે. તેમણે ફિલ્મ "ક્યુકી મેં જુઠ નહીં બોલતા" થી બોલીવુડ માં પગ મુક્યો હતો. આની સિવાય તેમણે પોતાની ઘણી ફિલ્મો બનાવી છે.

એકતા કપુર નું નામ કરણ જોહર સાથે ઘણી વાર જોડાય ગયેલુ છે. એ જ નહીં તેમણે એક ઈંટરવ્યુ માં કહ્યું હતુ કે જો એકતા અને મને કોઈ ના મળ્યુ તો અમે એક બીજા સાથે લગ્ન કરી લેશુ જોકે એક્તા એ કોઈ દિવસ ખુલી ને આ રીલેશનશીપ પર કશુ નથી કહ્યું!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon