Link copied!
Sign in / Sign up
5
Shares

એક વર્ષના બાળક માટે સપ્તાહ પ્રમાણે ફૂડ ચાર્ટ

ચિંતામાં છો કે એક વર્ષના બાળકને શું ખવડાવવું જોઈએ? તો વાંચો અહિયાં તમને જરૂર મદદ થશે.  જયારે બાળક પહેલા વર્ષમાં પહુંચે ત્યારે લગભગ બધી જાતનું ભોજન કરી શકે છે, જો કોઈ ખોરાકથી તમારા બેબીને એલેર્જી હોય તો તે વસ્તુઓ ન ખવડાવો. આ વસ્રશે બાળક બધુજ ચાવી અને પચાવી શકે છે. જો કોઈએ કારણસર તે ચાવી નથી શાકતું કે તેને ખાવામાં વાંધો આવે છે તો તેને જબરજસ્તી ન ખવડાવો. તેને તેજ વસ્તુ ધીરે ધીરે ખાતા શીખવાડો.

અહિયાં અમે તમને વિકલી ચાર્ટ આપીએ છીએ જે તમે તમારા બાળકને બરાબર ખવડાવી શકો. તો હવે બાળકને શું ખવડાવું શું નહિ તેની ચિંતા છોડો અમે અહિયાં તમારી મદદ માટેજ છીએ :)

સોમવાર 

વેહલી સવાર:  સ્તનપાન/ ફોર્મ્યુલા 

નાસ્તો: પૌઆ

મીડ મોર્નિંગ: ચીકુ

લંચ: દાળ ભાત 

ડીનર: ભીંડાનું શાક અને રોટલી

મોડી રાત્રે: સ્તનપાન/ફોર્મ્યુલા 

મંગળવાર 

વેહલી સવાર:  સ્તનપાન/ફોર્મ્યુલા   

નાસ્તો : ઉપમા 

મીડ મોર્નિંગ: કેળા

લંચ: ભાત સાથે ફીશ કરી / દાળ ભાત 

ડીનર: પનીર પરોઠા 

મોદી રાત્રી : સ્તનપાન/ફોર્મ્યુલા

બુધવાર 

વેહલી સવાર : સ્તનપાન/ફોર્મ્યુલા 

નાસ્તો: રાગી ઢોંસા 

મીડ મોર્નિંગ: દ્રાક્ષ 

લંચ: કઢી ભાત 

ડીનર: મસાલા ઢોંસા 

મોડી રાત્રે : સ્તનપાન/ફોર્મ્યુલા 

ગુરુવાર 

વેહલી સવાર: સ્તનપાન/ફોર્મ્યુલા

નાસ્તો: સાબુદાણાની ખીચડી 

મીડ મોર્નિંગ: તરબૂચ 

લંચ: દહીં ભાત 

ડીનર: એગ કરી અને ભાત 

મોડી રાત્રે : સ્તનપાન/ફોર્મ્યુલા

શુક્રવાર 

વેહલી સવાર: સ્તનપાન/ફોર્મ્યુલા

નાસ્તો: ફ્રેંચ ટોસ્ટ

મીડ મોર્નિંગ: પોટેટો વેજ્સ 

લંચ: છોલે ભાત 

ડીનર: કોબીનું શાક અને રોટલી 

મોડી રાત્રી : સ્તનપાન/ફોર્મ્યુલા

શનિવાર

વેહલી સવાર:સ્તનપાન/ફોર્મ્યુલા

નાસ્તો: બેસન થી બનેલા પેનકેકસ 

મીડ મોર્નિંગ: કાકડી 

લંચ: બટાકાનું શાક અને રોટલી 

ડીનર: દાળ ભાત 

મોડી રાત્રી : સ્તનપાન/ફોર્મ્યુલા

રવિવાર 

વેહલી સવાર: સ્તનપાન/ફોર્મ્યુલા

નાસ્તો: દૂધ સાથે કોર્નફલેકસ 

મીડ મોર્નિંગ: ગાજર 

લંચ: ઈડલી સંભાર 

ડીનર: પનીરનું શાક અને પરોઠા 

મોડી રાત્રી : સ્તનપાન/ફોર્મ્યુલા

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon