Link copied!
Sign in / Sign up
6
Shares

એક સુવ્યવસ્થિત બાળકને ઉછેરવાનું રહસ્ય


રીતભાત સામાજીક ગુંદર છે જે સુખી જીવન નાં પાયા ને મજબુત બનાવે છે. મોટા ભાગ નાં માતાપિતા બાળકો ને શીખવાડવા માગે છે કે કઈ રીતે વ્યવહાર કરવો, પણ તે ચોક્કસ નથી હોતા ક્યાંથી શરુ કરવુ. બાળકો સ્પંજ જેવા હોય છે, તેઓ બધુ જ શોષી લે છે જે તેઓ આસપાસ જોવે છે. આમ, તે ખુબ મહત્વનું બને છે તેમને સારુ વર્તન કરતા શીખવાડવુ. પછી એ શાળા માં કોઈ ધમાલ થઈ હોય, રેસ્ટોરંટ માં ફુડ ફાઈટ થઈ હોય, માતા પિતા પાસે તક હોય છે પરીસ્થિતી ને સરખુ કરવાની.

જાણો ક્યાં તમારુ બાળક શરુ કરે છે અને તમે ક્યાં પુરુ કરો છો

એ મુશ્કેલ છે બીજા માણસ ને આદર કરવાનું જો તમે બીજા ની આંખ માં તેમના ગુણા ના જોઈ શકો. ઘણી વાર આપણા બાળકો સાથે આપણે એટલા ભાવનાત્મક થઈ જઈએ છીએ કે આપણને ખબર નથી પડતી કે તેઓ ક્યાં શરુ થયુ અને આપણે ક્યાં ખતમ કર્યુ. બાળકનાં ભાવને સંભાળવાની જગ્યાએ આપણી ભાવનાઓ ને સંભાળવુ પણ ખુબ જ મહત્વનું છે. આ તમને મદદ કરશે જોવામાં અને એકબીજા ને સારી રીતે કદર કરવામાં. આ જોઈતા સબંધનાં સ્પાર્કને પણ ઉજાળો કરશે. તમારી અને તમારા બાળકો માં આદર ને ઉછેરો અને તમારુ બાળક જાતે જ બીજા ને આદર કરવા લાગશે.

તેને એ જ વખતે સુધારો

શું તમારુ બાળક મોં બનાવે છે જ્યારે તમે તેને તેના મિત્રને ભેટવા કહો છો? શું તે ખીજાય જાય છે જ્યારે તમે રમકડા અપાવાની ના પાડો છો? જો તમે હા પાડો કોઈપણ સવાલ નો, તો તમારે ધ્યાન આપવાની જરુર છે. શું કરવુ હવે? તેને સુધારો એ જ સમયે એ જ શ્રેષ્ઠ શીખવાડવાનું સાધન છે. તેથી, તે પરીસ્થિતીઓ માં જ્યારે તમારુ બાળક ખુબ રુડ હોય, તેને તેની ભુલ સમજાવો એ જ સમયે અને તેને યાદ રખાવો કે બીજી વાર તેને શું કરવુ જોઈએ.

ખુબ પ્રશંસા કરો

"સારુ કામ કર્યુ કેહવુ" જ્યારે તમારુ બાળક કશુ સારુ કામ કરે છે એ ખાલી તેની સેલ્ફ એસ્ટીમ જ નહીં વધારે પણ તેને પ્રોત્સાહીત પણ કરશે આ ખાસીયતો ભવિષ્યમાં દેખાડવા. બાળકો ને પ્રશંસા ખુબ ગમે છે, ખાસ કરી ને જે તેમના પ્રિયજનો પાસે થી મળે છે. જો તમે ખાલી તમારા બાળકનાં ખરાબ વર્તનો પર જ ધ્યાન આપશો, અને તેની ગુણો ને અવગણશો, તો તે સારા અને ખરાબ માં સમજી નહીં શકે. તેને તેની સારી પસંદગી માટે વખાણ કરો તેથી તે પ્રોત્સાહીત રહે સારી વસ્તુઓ કરવા હંમેશા. આપણને બધાને પ્રેમ અને વખાણ ની ભુખ હોય છે રોટલી કરતા.

સાચા વર્તન નાં નમુના બનો

તમે એ અપેક્ષા ના રાખી શકો બાળકો પાસે થી કે તે કોઈપણ રીતે દયાળુ વર્તન નાં નમુના બની જાય જો તમે ઘરે બરછટ હોવ. તમારે સારા રોલ મોડેલ બનવુ પડશે તમારા બાળક માટે કેમકે તેઓ સૌથી વધારે તમારી પાસે થી જ શીખે છે. તમારા વર્તન ની જવાબદારી લો તેને સુધારતા પહેલા. તમારુ બાળક સારુ વર્તન શીખશે તમારા ઉદાહરણ થી અને તમારા વર્તન થી. તમે પહેલા છો જેને તમારુ બાળક અનુસરશે, તો તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બનો.

ધીરજ ચાવી છે

માતા પિતા તરીકે, તમારે દિવસો સુધી તમારા બાળક નાં શેતાન જેવા વર્તન ને સહન કરવુ પડશે. પેરેમ્ટીંગ બાગ માં ચાલવા જેવી વાત નથી, એ ખરેખર પડકાર છે જેમાં તમે કોઈવાર હારી જાવ છો અને કોઈ વાર જીતી જાવ છો. જો તમારુ બાળક મોટા ભાગે સારુ વર્તન કરે છે પણગરમ મિજાજ હોય તો તેને જજ ના કરશો. આપણે બધાને મુડ સ્વીંગ્સ હોય છે, તેનાં બુટ માં રહી ને તેના અચાનક વલણ નાં બદલાવ ને સમજો. કોઈવાર, ધીરજ શ્રેષ્ઠ રીત છે તમારા બાળક નાં વર્તન ને સુધારવા ની.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon