Link copied!
Sign in / Sign up
90
Shares

એક સાથે ૧૭ બાળકો ને જન્મ આપ્યો આ માતા એ : કરિશ્મા કે કુદરત નો ખેલ

એક અમેરિકન મહિલાએ ૨૯ કલાકમાં એક સાથે ૧૭ બાળકો ને જન્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. ડોક્ટર જેક મોરૌ, જેમણે આ મહિલા નાં બાળકોની ડિલીવરી માં મદદ કરી કહે છે કે- " બાળકો નિકળતા ગયા,નિકળતા ગયા અને નિકળતા ગયા. આ દિવસ ને લઈને મને ઘણા દિવસો સુધી ભયાનક સપનાઓ આવશે, આ છેલ્લી વાર હતુ કે મેં કોઈની ડિલીવરી કરી છે.

કેથરીન બ્રિડ્જસ અને તેના પતિ ઘણા વર્ષો થી બાળકને જન્મ આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતા અને ગયા વર્ષે જ તેમણે એક ફર્ટીલીટી ક્લિનિક ની મદદ લેવાનું વિર્ચાયુ. ઈનસેમિનેશન નો પ્રોસેસ બિલકુલ સફળ રહ્યોં કેમકે એના દ્વારા તેમને ૧૭ સુંદર બાળકો મળ્યા.

બંને કપલ એ પોતાનાં બાળકો નાં એક જેવા નામ પણ વિચારી લીધા : જેમ્સ, જેકોબ, જારોડ, જાર્વિસ, જેસન, જેફરી, જેરેમી, જેસ્સે, જિમી, જોકિમ, જોનાથન,જોનસ, જોસેફ,જુલિયન, જિમ્બો અને સૌથી અલગ નામ, દારથ પાર્કિન્સ!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon