Link copied!
Sign in / Sign up
2
Shares

એક બાળક નો ઉછેર: વિભક્ત વિરુદ્ધ સંયુક્ત

વિભક્ત પરીવાર વિરુદ્ધ સંયુક્ત પરીવાર ની ચર્ચા એક ચાલુ વિષય છે અને તેમાં કોઈ સાચુ કે ખોટુ નથી આ ચર્ચા માં. અંત માં, તે બાબત વ્યક્તિગત પસંદગી ની છે તમારી વાલી તરીકે ની પરિસ્થિતિ, બંનેનાં પોતાનાં ફાયદાઓ અને ગેરફાયદાઓ છે અને એ તમારી ઉપર છે પસંદગી.

૧. તમારા હાથમાં ઉપલબ્ધ સમય

જો તમે એકલા વાલી હોવ અથવા બંને વાલીઓ કામ કરતા હોય, તે તમારો બાળક સાથે વિતાવાનો સમય કાપી લે છે. તમારે યોગ્ય ડે કેર અથવા આયા શોધવી પડે છે તમારા બાળક નું ધ્યાન રાખવા જ્યારે તમે કામ કરતા હોવ. આ સમયે તમે સંયુક્ત પરીવાર માં બાળકને ઉછેરવાનું વિચાર કરો છો. તમારુ બાળક હંમેશા ઓળખીતા મોઢા સામે ઘેરાયેલુ હોય છે જ્યારે તમે દુર હોવ છો ત્યારે પણ. એક સીંગલ વાલી તરીકે, તમારુ બાળક ક્યારેય પરીવારનાં સભ્ય ની કમી નહીં અનુભવશે.

૨.આદર્શ નો ફરક

જો તમારા અને તમારા પરીવાર ને અલગ અલગ આદર્શ હોય, તો તમારે કદાચ તમારા બાળકને વિભક્ત પરીવાર માં ઉછેરવા જોઈએ. સમય બદલાઈ રહ્યોં છે અને તમે વાલી તરીકે બધા હકો છે તમારા બાળકને તમારી પ્રમાણે ઉછેરવાનો, પરીવાર નાં સભ્યો નો અનિચ્છનીય અભિપ્રાય વગર. જો તમે તમારા બાળકને સયુંક્ત પરીવારમાં ઉછેરવાનાં હોવ, તે તમારા માતાપિતા, કાકીઓ, અથવા બીજા સભ્યો ની આદતો અથવા ક્રિયાઓ પકડી શકે છે.

૩. સ્વતંત્રતા

વિભક્ત પરીવારમાં ઉછરતુ બાળક વધારે સ્વતંત્ર હોય છે એ બાળક કરતા જે સયુંક્ત પરીવાર માં મોટુ થાય છે. તે મોટા ભાગે એકલુ હોય છે જે તેને પોતાની ઈચ્છાઓ પુરી કરવા દે છે. પરંતુ સ્વતંત્ર અને એકલા હોવામાં એક ફાઈન લાઈન છે. જો તમે દિવસ નાં મોટા ભાગે દુર હોવ છો, તમારુ બાળક એકલુ પડી શકે છે જો તે એકમાત્ર બાળક હોય. બાળકને લાંબા સમય સુધી એકલા નાં મુકવાનો પ્રયત્ન કરો. અથવા ખાતરી કરો કે તે પોતાનાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવે. જો તે શક્ય તેમ નથી, તો સંયુક્ત પરિવાર જ છે તમારી માટે.

૪.પ્રભાવ

સંયુક્ત પરિવારમાં રેહવાથી એ આવશ્યક છે બાળકને ઘણા અભિપ્રાય હોવાનાં. ઘરે રેહતા ઘણા લોકો તમારા બાળકનાં વિક્ષેપ નાં કારણો હોય છે. તેને જોઈતુ વ્યક્તિગત ધ્યન મેળવવામાં કદાચ તે નિષ્ફળ જઈ શકે છે, કેમકે તમારુ ધ્યાન ઘરના બધા વચ્ચે વેચાયેલુ હોય છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon