Link copied!
Sign in / Sign up
0
Shares

એક સમયે આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો કરણ "મુન્નાભાઈની આ હિરોઈનને જોઈ બદલાયું મન😍

બૉલીવુડના સૌથી પ્રિય ડિરેક્ટર કરણ જોહર નો આજે જન્મદિવસ છે. 25 મે, 1972 ના રોજ જન્મેલા કરણ આજે 46 વર્ષનો છે. કરણ જોહરની બોલ્ડ શૈલી સૌથી અલગ છે. બોલીવૂડમાં ઈન્ટરવ્યું લેવા કે દેવાની જો કોઈ સ્પર્ધા રાખીએ તો નિશ્ચિત રૂપથી તેનો વિજેતા કરણ જોહરજ બનશે. કરણે બોલીવૂડને ઘણી બ્લોકબસ્ટર ફિલો આપી છ જેમકે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ઘમ, કભી અલવિદા ના કેહના વગેર વગેરે...... ચાલો તેમના જન્મદિવસ પર કેટલીક રસપ્રદ બાબતોને જાણીએ.

2006 માં કરણ જોહરને પોલેન્ડમાં મિસ વર્લ્ડ સ્પર્ધાની જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય છે

કરણ તેમના જીવન વિશે ખૂબ જ ખુલ્લું મન રાખે છે. એક ઇન્ટરવ્યૂમાં, કરણએ જણાવ્યું હતું કે જ્યારે તે 26 વર્ષનો હતો ત્યારે તેમણે પ્રથમ વખત સેક્સ કર્યું હતું. આ દરમ્યાન તેની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ રીલીઝ થઈ હતી, ત્યારે તે ન્યુ યોર્ક ગયા હતા અને ત્યાં તેમને પહેલીવાર સંભોગ કર્યો હતો. 

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, કરણ જોહરે એમ પણ કહ્યું હતું કે હું 'ત્રણ' શબ્દ ક્યારેય નહીં કહું જે દરેક લોકો મારા વિશે જાણે છે.

કરણ ઉપર એક પુસ્તક પણ લખવામાં આવી છે જેનું નામ છે 'અનસુટેબલ બોય' આ પુસ્તકમાં કરણ ના ઘણા રહસ્યો વિષે જાણકારી મળી જશે. એક વાર કરણ  જોહરે કીધું હતું કે 'જયારે હું બાળક હતો ત્યારે હું બીક્લફોસ હતો, મને ખુબજ દર લાગતો,મને હંમેશાં લાગ્યું કે હું અન્ય બાળકોથી થોડો અલગ હતો અને આને લીધે હું ડરતો હતો કે આ સમાજ ક્યાંક મને સ્વીકારે નહીં. ' 

જાણીતા દિગ્દર્શક કરણ જોહર માને છે કે તે એક ફ્લોપ અભિનેતા છે. કરણરે અનુરાગ બાસુની ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ' સાથેની તેમની અભિનયની શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ નિષ્ફળ થઈ હતી. ત્યાર બાદ તેમણે કહ્યું કે કોઈએ પણ મને ફિલ્મમાં લેવું જોઈએ નહીં. હું મોટો ફ્લોપ અભિનેતા છું.

ટ્વિંકલ ખન્નાની પુસ્તક 'શ્રીમતી ફન્નીનોબોન્સ'ના પ્રક્ષેપણમાં, કરણે કહ્યું હતું કે ટ્વિંકલ એક એવી છોકરી હતી, જેના પ્રેમમાં હું પાગલ હતો. તે સમયે બન્ને બોર્ડીંગ સ્કૂલમાં સાથે ભણતા હતા. કરણ તેના હૃદય તોડવા માટે ટ્વિંકલને આક્ષેપ કર્યો હતો. કરણના જણાવ્યા પ્રમાણે, ટ્વિંકલે પોતાની પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ' માં કામ કરવાનો ઇનકાર કરીને તેનું હૃદય તોડ્યું હતું.

કરણ જોહર એક એવો નિર્માતા છે કે જેનું વેક્સ સ્ટેચ્યુ લંડનના મેડમ ત્યુસાડ માં લોન્ચ કરાયું હતું 

કરણ જોહરે તાજેતરમાં જ જાહેર કર્યું કે તે ઘણીવાર હોટેલમાંથી વસ્તુઓ ચોરી કરે છે અને કોઈ પણ રીતે હોટલના રૂમમાં મૂકવામાં આવેલા શેમ્પૂ બોટલને છોડી દેતો નથી.

કરણ પહેલા 'ક' અક્ષરને ખુબજ લકી માનતા હતા, એટલેજ તે દરેક ફિલ્મનું નામ ક અક્ષરથી શરુ કરતા. કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ઘમ અને કભી અલવિદા ના કેહના 

હેપ્પી બર્થડે કરણ

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon