Link copied!
Sign in / Sign up
3
Shares

ગળના ભાગમાંજ ક્યારેક ખાવો થાય છે?

 અને એને વધુ કરતા સ્ટ્રેઈન આપીએ ત્યારે એમાં સોજો આવી જાય છે. હાડકા સાથે એકદમ ચોંટીને જોડાયેલ જે સ્નાયુ હોય છે એમાં જયારે સોજો આવે ત્યારે એ સ્નાયુ હાડકાને પણ અસર કરે છે. આ થીયરી પરજ શીન સ્પ્લીટસ સર્જાય છે એમ સમજાવતા બાંદ્રા અને મલાડ માં ફીઝીઓરિહેબ કલીનીક ધરાવતા ફીઝીઓથેરાપીસ્ટ અંજના લોગની કહે છે " આપણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં આગળ તરફ એક હાડકું હોય છે જે થોડું અણીયાળુ કે ધાર વાળું હોય છે, આ બોન ને શીન બોન કહેવાય છે. 

 પર પણ સોજો આવી જાય છે જેને શીન સ્પ્લીટસ કહે છે. સૌથી મહત્વની વાત એ છે કે શીન સ્પ્લીટસ થયા પછી પણ જો વ્યક્તિ પોતાની એક્ટીવીટી ચાલુ રાખે તો તેને એ જગ્યાએ સ્ટ્રેટ ફ્રેકચર થઇ શકે છે એટલે કે આ હાડકાની ઉપરમાં પાટલી ક્રેક્સ આવી જાય છે જેને આપણે હેર લાઈન ફ્રેકચર પણ કહીએ છીએ."

 

20}!}રોમાં પણ આ તકલીફ જોવા મળે છે.  ખુબ વધારે જડપથી ચાલત અલોકોમાં પણ આ તકલીફ દેખાય છે. વધુમાં આ પ્રોબ્લેમ વિષે ડોક્ટર જાણ આપે છે કે " જયારે તમે તમારી ક્ષમતા કરતા વધારે  વર્કઆઊટ કરો  ત્યારે એટલે કે કોઈ વ્યક્તિની ક્ષમતા અડધા કલાક દોડવાની હોય અને અચાનક તે એક કલાક દોડવા લાગે તો આ પ્રકારની સમસ્યા થાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ભીની માટીમાં દોડવાની પ્રેક્ટીસ કરતુ હોય અને અચાનક તે સપાટ જમીન અથવા રોડ પર દોડવાનું ચાલુ કરીદે તો પણ આ તકલીફ થવી કોમન છે. ઘણા લોકો જે શુઝ પહેરીને વર્કઆઊટ કરતા હોય છે એ શુઝ બરાબર નથી હોતા, ઘણા લોકોના પગના તળિયા સપાટ હોય છે અથવા પગ આખા કમાન જેવા વળેલા હોય છે. આ બધીજ 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon