Link copied!
Sign in / Sign up
0
Shares

ડિલીવરી બાદ જવા માગો છો ઓફિસ? તો આવા પહેરો આઉટફિટ👗

ડિલીવરી પછી તમે તમારે તમારા શરીરને શેપ આપવો હોય તો નથી આપી શકતા. કારણ કે ઓફિસમાંથી આપણને એટલી રજાઓ નથી મળતી. ત્યારે આ ટિપ્સને ફોલો કરીને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટમાં તમે પરફેક્ટ લાગી શકો છો.

પ્રેગ્નેંસી દરમિયાન વધેલી ચરબીને કવર કરવા માટે ડાર્ક કલરના આઉટફિટ્સ બેસ્ટ રહેશે.
સાટિન અને સિલ્ક ફૈબ્રિકના શર્ટ્સ અને ટોપ પહેરો. એ-લાઈન સ્કર્ટ અથવા ટ્રાઉઝર્સ સાથે પહેરો
ડાર્ક કલરના ડ્રેસ અને સાળી, આ સિવાય મૈટેલિક શેડ્સ ટ્રાય કરી શકો છો.
સિમ્પલ અનારકલી અને ફ્લપી સ્કર્ટ્સ અથવા લોન્ગ શર્ટ ડ્રેસ જેગિન્સ સાથે પહેરી શકો છો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon