Link copied!
Sign in / Sign up
12
Shares

ધડક નું ટ્રેલર થઇ ગયું છે રીલીઝ, શ્રીદેવી જેમ જહાનવી બની શકશે મોટી સ્ટાર? જુઓ ટ્રેલર અને જણાવો😍

જ્યારથી સાંભળવામાં આવ્યું હતું કે જહાનવી કપૂર અને ઇશાન બન્ને એકબીજા સાથે પહેલા મુવી માં જોવા મળશે ત્યારથીજ યંગ યુગલો માં ક્રેઝ થઇ ગયો હતો અ ફિલ્મ જોવાનો અને જયારે તેનું પોસ્ટર રીલીઝ થયું હતું ત્યારે લોકો ખુબજ ઉત્સાહ થી આ ફિલ્મની રાહ જોતા હતા. શ્રીદેવીએ ઘણી મેહનત કરી હતી જહાનવી ને આ મુકામ પર પોહાન્ચાડવા માટે.

પણ અફસોસ એ રહ્યો કે શ્રીદેવી તેની દીકરીની ફિલ્મ જોતા ચુકી ગઈ અને દુનિયાથી ચાલી ગઈ. ફિલ્મ તો દુર સ્ક્રીન પર કેવી લાગે છે તેની દીકરી એ જોવા માટે પણ શ્રીદેવી એટલી નસીબદાર ન રહી.

ખેર, વાત કરીએ ધડક ના ટ્રેલર ની તો આ મુવી મરાઠી ફિલ્મ 'સૈરાટ' નું રીમેક છે. જે સુપર ડુપર હિત સાબિત થઇ હતી. ત્યારબાદ ઘણી ભાષાઓ માં આને બનવા માં આવી હતી. હિન્દી માં પણ આખરે આ ફિલ્મ બની ગઈ છે. અને નવા ચેહરા સાથે ફરીથી કરન જોહર લાવી રહ્યા છે ફિલ્મ 'ધડક'

ટ્રેલર પરથી લાગે છે કે જહાન્વીને હજી ઘણી મેહનત કરવાની જરૂર છે. ડાય્લોગ ડીલીવરી એટલી સારી નથી, તેનો ચેહરો નાનો અને કપડા ઘણા મોટા દેખાઈ રહ્યા છે. વાત કરીએ ઇશાનની તો ઇશાન તેના ભાઈ શાહિદની જેમજ ધમ્કેદાર પ્ર્ફોર્મ્સ દઈ શકે છે. હજી હમણાંજ ટ્રેલર રીલીઝ થયું છે એટલે ચાહકો શું વિચારે છે એ બાબતે કહેવામાં વાર લાગશે. 

જોઈએ કે આ ફિલ્મ સૈરાટ ની જેમ હિત થઇ શકશે કે પછી નહી. આ ફિલ્મ 6  જુલાઈ ૨૦૧૮ ના રોજ રીલીઝ થવાની છે. જોવાનું ચુકતા નહી:)

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon