Link copied!
Sign in / Sign up
0
Shares

ડિલીવરી દરમ્યાન વેજીનલ ટીઅરીંગ: શું અપેક્ષા રાખવી?😲😲

વેજીનલ ટીઅરીંગ ડિલીવરી દરમ્યાન કશુ નવુ નથી. હકીકતમાં, સર્વેનાં પ્રમાણે, ૯૦% મહિલાઓ વેજીનલ ટીઅરીંગ થી પસાર થાય છે. જ્યારે ઘણી મહિલાઓ વેજીનલ ટીઅરીંગ નાં વિચાર થી ડરી જાય છે, એ યાદ રાખવુ જરુરી છે કે વેજીનલ ટીઅરીંગ એટલુ ડરાવણુ નથી અને જલ્દી સારુ થઈ જાય છે.

વેજીનલ ટીઅરીંગ શું છે?

મેડીકલ ટર્મ્સ પ્રમાણે, વેજીનલ ટીઅરીંગ એ ઊંડો ચીરો છે જે ડોક્ટર નાં હસ્તક્ષેપ વગર ગુદામાર્ગ અને વજાઈના નાં ભાગ વચ્ચે થાય છે. એ ચીરો શરીરની બાળકને વજાઈના થી પુશ કરવાની પ્રતિક્રીયા નાં પરીણામે મળી આવે છે.

વેજીનલ ટીઅરીંગ થવાનાં નસીબ કેવા છે ડીલીવરી દરમ્યાન?

કારણકે વેજીનલ વિભાગની પેશીઓ એટલી લવચીક નથી હોતી, ડીલીવરી દરમ્યાન ચીરો થવાનાં નસીબ ખુબ વધારે છે.

વેજીનલ ટીઅરીંગ નાં પ્રકારો કેટલા છે?

ગંભીરતા પ્રમાણે, વેજીનલ ટીઅર ફર્સ્ટ,સેકન્ડ,થર્ડ, અથવા ફોર્થ - ડીગ્રી હોઈ શકે છે. ચીરો જે ખાલી વજાઈના ની દિવાલને અસર કરે સ્નાયુઓ ને દખલ કર્યા વગર તેને ફર્સ્ટ ડિગ્રી ચીરો કેહવાય છે. ચીરો જે ઊંડી પેશીને સાંધવા ની જરુર પડે તે સેકન્ડ ડીગ્રી ચીરો છે. ચીરો જે અંદરનાં સ્તર ને સામેલ કરે છે સ્નાયુઓ સાથે અને એનલ સ્ફિન્કટર ને અસર કરે છે તે થર્ડ ડીગ્રી ચીરો છે. ફોર્થ ડીગ્રી ચીરો,બીજી બાજુ, એક થી વધારે સ્નાયુઓ ને ચીરા પાડે છે અને ઘણીવાર ખુબ સ્ટીચીસ ની જરુર પડે છે અને મટવાનો સમય પણ.

કેટલો સમય લાગશે?

પહેલુ અથવા બીજી ડીગ્રી નો ચીરો મટતા બે અઠવાડીયા લાગી શકે છે. આડ અસરો માં: ઊભા થતા અગવડતા, બાવ્લ મુવમેન્ટ અથવા તેની જેવી કોઈ ક્રીયા કરવામાં પીડા. જોકે, બીજા અઠવાડીયા સુધીમાં, ઈજા મટવા લાગે છે, અને ટાંકા ચુસાઈ જાય છે. ત્રીજા કે ચોથા ડીગ્રી નાં ચીરા ચાર થી પાંચ અથવાડીયા નો સમય લે છે મટતા. પીડા કદાચ બે અઠવાડીયા સુધી રહે.

વેજીનલ ટીઅરીંગ કેવી રીતે ટાળવી ?

શરીર ને તૈયાર કરવુ એ શરુઆત નું પગલું છે તેની ખાતરી કરવા કે કોઈ ચીરો નાં પડે ડિલીવરી દરમ્યાન. થોડી કસરતો રક્ત પ્રવાહમાં ઘણી મદદ કરી શકે છે. પેલ્વીક ફ્લોર કસરત, કેગલ્સ તરીકે જાણીતી કસરત નોંધપાત્ર ભુમિકા ભજવે છે પેલ્વીક ફ્લોર નાં સન્યાયુઓ ને બાળકનાં વજાઈના માંથી બહાર નિકળતા દબાણ ને ખમાડવા માટે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon