Link copied!
Sign in / Sign up
0
Shares

દરેક મહિલામાં ડિલીવરી બાદ આવે છે આ પ્રકારના ચેન્જિસ, તમે પણ જાણી લો😯😯

ડિલીવરી બાદ મહિલાઓની બોડીમાં ઘણાં પ્રકારના હોર્મોનલ ચેન્જિસ આવે છે. જેના કારણે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ પણ થાય છે. પણ જો આ સમયે મહિલાઓ ખાસ કાળજી રાખે તો આ બધી સમસ્યાઓથી બચી શકે છે, બોમ્બે હોસ્પિટલની ગાયનોકોલોજિસ્ટ ડો. નીરજા પૌરાણિક જણાવી રહ્યાં છે મહિલાઓને ફેસ કરવી પડતી ડિલીવરી પછીની પ્રોબ્લેમ્સ વિશે.

૧. લેટ પીરીય્ડ્સ

ડીલીવરી બાદ ઘણી મહિલાઓને મહિનાઓ સુધી પીરીય્ડ્સ આવતા નથી, ૬ થી ૯ મહિના બાદ શરુ થઈ જાય છે પણ તેની તારીખમાં ફેરફાર આવે છે 

૨. બ્રેસ્ટમાં ચેન્જ્સ

 

ડીલીવરી પછી મહિલાઓના બ્રેસ્ટમાં બદલાવ આવી જાય છે. સાથેજ સોજા અને દુખાવની સમસ્યા પણ રહે છે 

3. વજાઇનલ ડીસ્ચાર્જ

 

ડીલીવરી બાદ ઘણી મહિલાઓને વજાઈનલ ડીસ્ચાર્જ અને દુખાવાથી પ્રોબ્લેમ હોય છે 

૪. વારંવાર પેશાબ

ડીલીવરી બાદ વારંવાર યુરીન આવવાની સમસ્યા અને યુરીન ઇન્ફેકશનથી પસાર થવું પડે છે 

૫. વાળ ખરવા 

ડીલીવરી બાદ મહિલાઓના વાળ ખૂબજ ખરવા લાગે છે પણ ૫ -૭ મહિના બાદ વાળ ફરીથી ઉગવા લાગે છે 

૬. વજન વધવું 

ડીલીવરી બાદ મહિલાઓનું વજન વધી જવાની સમસ્યા થઈ જાય છે 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon