Link copied!
Sign in / Sign up
0
Shares

દાડમ છોલવાની આ રીત છે BEST, જુઓ વિડીઓ👌👌

દાડમને સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંથી એક માનવામાં આવે છે. દાડમમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન સી, ઉપરાંત અનેક મિનરલ્સ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. દાડમ શરીરમાં આયરનની ઉણપને પણ દૂર કરે છે અને હિમોગ્લોબિન વધારે છે. દાડમ ખાવામાં સરળ અને સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને છોલવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી દાડમને છોલી શકાય છે.

 

જુઓ આ વીડિયો

દાડમ ની છાલને ઉપરથી થોડી કાપી લો પછી તેને ઉપરથી નીચે સુધી ત્રણ કે ચાર જગ્યાએથી કાપો. વિડીયોમાં તમે જોઈ શકો છે અને પછી તેને ફાડી લો તમે ખુબ સરળતાથી તેના દાણા ને ખાઈ શકો છો અને સરળતાથી નીચે પોપડી પણ નીકળી જશે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon