Link copied!
Sign in / Sign up
4
Shares

કોન્ડોમ વિશે ચોંકાવનારી વાતો

કોન્ડોમ ગર્ભનિરોધક તરીકે ઓળખાય છે. તમે આ વાત તો જાણતા હશો. પરંતુ શું તમે તેને સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યોથી માહિતગાર છો?

આ બ્લોગમાં, તમને તેના વિશે જણાવવામાં આવશે.

પ્રાચીન કાળથી કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે: 

પ્રાચીન સમયથી એટલે કે જ્યારે લોકો ગુફાઓમાં રહેતા હતાં, ત્યારથી કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. આ 12,000 થી 15,000 વર્ષ પહેલાની વાત છે. 1985 માં લખાયેલ પુસ્તક જોન્ની કમ લેટલી, અ શોર્ટ હિસ્ટ્રી ઓફ કોન્ડોમ; માં આ ગર્ભનિરોધકનો ઉલ્લેખ થયો છે.

પહેલા કોન્ડોમ રબરથી બનાવવામાં આવતું ન હતું. 

જી હા. પહેલા, જ્યારે કોન્ડોમનો ઉપયોગ શરૂ થયો હતો, ત્યારે તે લેટેક્સથી બનાવવામાં નહોતું આવતું. અગાઉ તે ભૂંડના  આંતરડામાંથી બનાવવામા આવતું હતું. આ ઉપરાંત, તેઓ માછલીની ચામડી, પ્રાણીનાં શિંગડા, તેમના શરીરના મૂત્રાશય / પેટ વગેરેની અંદરની ચામડીમાંથી બનાવવામાં આવતા હતા. 

વિશ્વની સૌથી જૂનું કોન્ડોમ, ઓસ્ટ્રિયા નામના શહેરમાં મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. આ કોન્ડોમ 1640 વર્ષનું હતું, તે સ્વિડનમાં બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે પહેલા કોન્ડોમ ગરમ દૂધમાં મૂકવામાં આવતું હતું, જેથી તે જીવાણુરહિત બની જાય. 

ગાડીઓના ટાયર જોઈને કોન્ડોમ બનાવવાનો વિચાર આવ્યો હતો

જે વર્ષે ગુડયર વલ્કેનાઈઝેશન અભિયાન શરૂ થયું ત્યારે કોન્ડોમ બનાવવાનો વિચાર જાગૃત થયો. આ 1855 ની વાત છે. આ કારણોસર, કોન્ડોમ લેટેક્સના બનેલા હોવા છતાં, તેને સોફ્ટ રબરના કહેવામાં આવે છે. 

કોન્ડોમને બંદૂક પર રાખવાથી તેને કાટ લાગવાથી અટકાવી શકાય છે. 

બીજા વિશ્વયુદ્ધમાં, સૈનિકો તેમની બંદૂકોના મુખ કોન્ડોમમાં લપેટી રાખતા હતા, જેથી તેઓ ખારાપાણીથી બંદૂકને કાટ લાગતાં અટકાવી શકે. 

કોન્ડોમને પાણીથી ભરી રાખી શકાય છે : 

જો સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ન થયો હોય, તો તેની ખેંચાણ ક્ષમતા એટલી છે તે તેની અંદર 10 લિટર સુધી સમાઈ શકે છે. કોન્ડોમ મોટેભાગે સ્ત્રીઓ દ્વારા ખરીદવામાં આવે છે 

કોન્ડોમ વેચાણના 40%, સ્ત્રીઓને કારણે છે

 

કારણ કે તેઓ જાતીય સ્વાસ્થ્યથી વધુ પરિચિત છે, તેથી તેઓ તબીબી સ્ટોરમાંથી કોન્ડોમ ખરીદે છે. તેમને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ પણ છે. તેથી તેઓ બેદરકાર નથી રહેતાં અને આ કારણોસર, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ આળસ કે શરમ વગર કોન્ડોમ ખરીદી લે છે. કોન્ડોમ વિશે વાત કરવામાં શરમાસો નહિ. 

આ વાતથી બધાં પરિચિત બનો અને આ પોસ્ટને શેર કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon