Link copied!
Sign in / Sign up
2
Shares

ચોકલેટ ખરીદવા પર મારી દુકાનદારે છરી!

જમશેદપુર નાં માણસ પર તેની પાસે છટ્ટા ના હોવુ તેના પર જાનલેવા નિકળ્યુ. ભગત મહાતોએ પોતાનાં બાળકો માટે દ્વારીકા સીંઘ પાસે થી ૧૫ રુપીયા ની ચોકલેટ લીધી. પરંતુ કેમકે તેની પાસે છુટ્ટા નહતા, તેણે સીંઘને ૫૦૦ રુપીયા ની નોટ આપી. ગુસ્સે ભરાયેલા સીંઘે મહાતો ને છરી મારી દીધી અને તે હવે હોસ્પીટલ માં ઈલાજ માટે દાખલ થયો છે.

શું થયુ હતુ?

મહાતો, એક રીક્શાચાલક છે, જે સવારનાં ૬:૩૦ એ સીંઘની દુકાનમાં ચોકલેટ લેવા ગયો હતો. કેમકે તેની પાસે ખાલી ૧૦ રુપીયા હતા તેણે સીંઘને ૫૦૦ રુપીયા આપ્યા. જ્યારે સીંઘે ના પાડી, મહાતો એ એક બીજા ઉકેલ બતાવ્યા: તે બાકી નાં ૫ પછી આપી દેશે, તેણે કહ્યું, અથવા જો સીંઘને જોઈએ તો તે ચોકલેટ પાછી કરી દે.

પરંતુ સીંઘ તેની સાથે દુરવ્યવહાર કરવા લાગ્યો તેને આવા શુભ સમયે હેરાન કરવા માટે. 

તેના પડોશી એ કહ્યું કે સીંઘ શોર્ટ--ટેમપર્ડ છે, ધંધો પણ ધીમો ચાલે છે.

તે આખરે બાઝાબાઝીમાં ફેરવાય ગયુ. ગુસ્સે થયેલા સીંઘે અચાનક જ મહાતો પર હુમલો કર્યો અને છરી મારી દીધી. પાડોશી દુકાનદારે ખુલાસો કર્યો સ્થિતી પર: " સીંઘ શોર્ટ-ટેમર્પડ છે. ધંધો પણ ધીમો છે. નજીવા બિલ ઉપર ૫૦૦/૨૦૦૦ ની નોટ સ્વિકારવી તે મુશ્કેલ છે. તેના કારણે તેને આટલો ગુસ્સો આવ્યો હશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon