Link copied!
Sign in / Sign up
4
Shares

આસીફાનો છેલ્લો વિડીઓ જોઇને આત્મા કાપી જશે :જરૂર જુઓ😥😥

કઠુઆમાં 10 જાન્યુઆરીના રોજ 8 વર્ષની બાળકી આસિફા ગુમ થઈ ગઈ હતી. 12 જાન્યુઆરીએ તેના પિતાએ હીરાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 17 જાન્યુઆરીએ માસૂમની લાશ ક્ષત-વિક્ષત હાલતમાં મળી હતી. મુફ્તી સરકારે 23 જાન્યુઆરીએ સમગ્ર મામલાને જમ્મુ-કાશ્મીર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે એસઆઈટી બનાવી અને તપાસ બાદ 9 એપ્રિલે 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આ મામલામાં પણ તમામ 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 15 પાનાની ચાર્જશીટ મુજબ સમગ્ર ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ મંદિરનો પૂજારી સંજી રામ છે. કઠુઆના બકરવાલ સમુદાયને ભગાડવા માટે માસૂમને નિશાન બનાવવામાં આવી.

જુઓ આ દર્દનાક વિડીઓ, આ બાળકીનો ખાલી એક વાંક હતો કે તે છોકરી હતી.. :( 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon