કરવો પડે છે. જરૂરી નથી કે હેલ્ધી હેર માટે તમે પાર્લર પાછળ રૂપિયા ખર્ચ કરો કે મોંઘી પ્રોડક્ટ્સ વાપરો. કિચનમાં રહેલી મેથી જ તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરશે.

મેથીમાં પ્રોટીન, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, નિકોટિન એસિડ અને લેસીથિન હોય છે. આ તત્વો વાળની મજબૂતી અને ચમક વધારવામાં ઉપયોગી છે. આના ઉપયોગ માટે સૌપ્રથમ ગરમ પાણીમાં મેથીના દાણાને આખી રાત પલાળ
