Link copied!
Sign in / Sign up
3
Shares

કિન્નરોને બુધવારે આ વસ્તુ આપશો તો ચમકી જશે નસીબ👌👌

ત્રીજું લિંગ એટલે કે કિન્નર સમાજ, આ એક એવો સમાજ છે જેને વરદાન અને શ્રાપ બંને લાગે લો  હોય છે. કિન્નરો જેને પણ દુઆઓ આપે છે તે હકીકત બની જાય છે અને જો તે ગુસ્સે થઈ બદ્દુઆ આપે તો એ પણ હકીકત બની જાય છે. તેમના જીવનનો એક સહારો હોય છે અને એ છે નાચ કરવું. હિંદુ પુરાણોના અનુસાર કિન્નર પર બુધ ગ્રહના પ્રતિક હોય છે અને તેઓ બુધ ગ્રહને શાંત કરે છે. અને એટલા માટે જો કોઈને કિન્નરો બુધવારના દિવસે આશીર્વાદ આપે છે તો તેની કિસ્મત બદલી જાય છે 

ક્યારેય ન કરો કિન્નરોનું અપમાન 

કિન્નરોની દુઆ માં બહુજ તાકત હોય છે અને તેટલીજ તાકાત તેમના શ્રાપમાં પણ હોય છે, માટે તેમનું અપમાન ક્યારેય ન કરો. કિન્નરોને દાન કરવાની પ્રથા વર્ષોથી ચાલે છે, પણ હવે સવાલ એ છે કે તેમને શું દાન કરવું ?

ધન માં બરકત

 

જો તમને પૈસાની સમસ્યા રહે છે તો કોઈ કિન્નરથી  એક રુપ્યાનો સિક્કો લઇ તમારા પર્સમાં રાખી લો, પછી તે સિક્કાને એક કપડામાં બાંધી તમારી તિજોરીમાં રાખીલો. જો જો તમને ધનની કમી ક્યારેય નહી થાય 

શુક્રવાર પણ છે શુભ 

શુક્રવારના દિવસે કોઈ કિન્નર થી આશીર્વાદ લો, આનાથી તેના આશીર્વાદની શક્તિ દુગની થઈ જાય છે 

સોપારી અને સિક્કો

 

જો તમારી આર્થિક સ્તીઠઈ ખુબજ ખરાબ છે તો કિન્નર ને પૂજાની સોપારી અને એક રૂપિયો રાખી દાન કરો, આમ અકર્વાથી તમારી આજુ બાજુ સકારાત્મક ઉર્જા ચમકશે અને લાભ થશે 

લગ્નની વસ્તુઓ કરો દાન

 

તમારા વ્ય્વાહિક જીવન ખરાબ અને સમસ્યા વાળું ચાલી રહ્યું હોય તો કિન્નરને સુહાગની વસ્તુઓ દાન માં આપો, જેમકે લીલી બંગડી, લાલ સાડી, સિંદૂર, લીપ્સ્ટીક જેવી વસ્તુઓ દાન કરો   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon