Link copied!
Sign in / Sign up
2
Shares

બ્રા વિશે પતિના વિચારો👙🤷‍♂️👙

બેઝિક ન્યૂડ

તે એક ખૂબ જ વ્યવહારુ અને ઉપયોગી મહિલા છે. આ બ્રા પહેરતા જ એનામાં આત્મવિશ્વાસ આવી જાય છે, કે એ જે પણ કપડાં પેહરશે એમાં બધા કરતા શ્રેષ્ઠ જ દેખાશે.

સોફ્ટ અને શિયર

આ બ્રા એવી મહિલાઓ માટે છે જે ખૂબ જ પ્રોફેશનલ છે પરંતુ તેના સહકાર્યકરો સાથે મઝા માણવામાં એને કોઈ વાંધો નથી.

બોહો

આ બ્રા પહેરવા વાળી મહિલાને લાગે છે કે તે ખૂબ તીવ્ર છે પરંતુ દિલથી તે એક તોફાની છોકરી છે.

સીમલેસ

આવી સ્ત્રીઓ એક ટોમબોય જેવી હોય છે જે કોઈ પણ રમતમાં તમને હરાવાની ક્ષમતા ધરાવે છે.

વિસ્તારથી કરવા વાળી

આ બ્રા પહેરવા વાળી મહિલાઓ ને રંગો સાથે રમવાનું ખૂબજ ગમે છે, બ્રા ની લેસ્, બટન, બાઉ, પ્લેટ અને એક્સ્ટ્રા સ્ટ્રેપ, આ સ્ત્રી અત્યંત નીડર છે. તેને ફેશન સાથે રમવું પણ બઉ ગમે છે.

ટી-શર્ટ બ્રા

આ મહિલાને તેના આરામથી વધારે કઈ નથી જોઈતું.

સ્પોર્ટી બ્રા

આ એક એવી મહિલા છે જેને ખરાબ લાગી શકે છે જો તમે જિમ ન જાવ તો.

એનિમલ પ્રિન્ટ

જ્યારે સ્ત્રી આવી પ્રિન્ટેડ બ્રા પહેરે, ત્યારે સમજી જવાનું કે તે ખૂબ જ મસ્તી અને કૂદાકૂદ કરવાની છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon