Link copied!
Sign in / Sign up
1
Shares

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ😍👌

આપણે હંમેશાં કહેતાં હોઈએ છીએ કે ફિલ્મોની અભિનેત્રીઓ હંમેશાં સેક્સી દેખાતી હોય છે કેમ કે તેઓ હંમેશાં મેકઅપ કરીને જ બહાર નીકળે છે. પણ આવું દરેક એક્ટ્રેસિસને લાગુ નહીં જ પડતું હોય કારણ કે અમે એવી અનેક એક્ટ્રેસિસને શોધી કાઢી છે જેઓ મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાય છે. આ એવી એક્ટ્રેસિસ છે જેઓ મેકઅપમાં તો સુંદર લાગે જ છે પણ મેકઅપ વિના પણ એટલી જ સુંદર દેખાય છે. માન્યાંમાં નથી આવતું? આગળની સ્લાઈડ પર જઈને ઈમેજીસ જુઓ તમને તરત જ ખ્યાલ આવી જશે કે અમારી વાત સાચી છે અને તમે પણ વધારે પડતો મેકઅપ કરતાં હશો તો તેને સેકન્ડ થોટ આપશો.

કરીના કપૂર ખાન-મેકઅપ સાથે

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

કરીના કપૂર ખાન-મેકઅપ વગર

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

અનુશ્કા શર્મા-મેકઅપ સાથે

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

અનુશ્કા શર્મા-મેકઅપ વગર

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

પરિણીતી ચોપડા-મેકઅપ સાથે

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

પરિણીતી ચોપડા-મેકઅપ વગર

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

સોનાક્ષી સિન્હા-મેકઅપ સાથે

બોલીવૂડની આ એક્ટ્રેસીસ મેકઅપ વિના પણ લાગે છે ગોર્જિયસ

સોનાક્ષી સિન્હા-મેકઅપ વગર

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon