Link copied!
Sign in / Sign up
0
Shares

બોલીવૂડની આ અભિનેત્રીઓ ઓછી ઉમરમાં માતા બની ગઈ, જે બોલીવૂડમાં પોતાની કારકીર્દી બનાવા આવી હતી😯

આજે અમે તમને જાણકારીમાં કહીએ છે કે એક ભારત દેશ જ એવો છે, જ્યાં સદીઓથી બાળ-વિવાહ અને ઓછી ઉમરમાં જ માતા બનવા માટે સ્ત્રીઓ પર દબાવ કરવામાં આવે છે જેથી એમની જીંદગીના ભવિષ્યના સુંદર સ્વપનો જોવા પેહલા જ નષ્ટ થઇ જાય છે. પરંતુ આવું ફક્ત ઓછું ભણેલા ગણેલા સમાજમાં જ નથી આવી ઘટનાઓ ભણેલા ગણેલા લોકોમાં પણ વધારે જોવા મળે છે અને આ શ્રેણીમાં બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓ પણ સામેલ છે.

ડિમ્પલ કપાડિયા

તે લગભગ ૧૬ વર્ષની ઉમરમાં જ ઋષિ કપૂર સાથે ૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’માં મુખ્ય પાત્ર ભજવું હતું. પરંતુ ‘બોબી’ની રિલીઝના ૬ મહિના પહેલા જ ડિમ્પલ કપાડિયાએ એક સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે સાત ફેરા લીધા, તે સમયે ૩૧ વર્ષના હતા અને પોતાની કારકીર્દીના સાતમાં આસમાન પર ઉપસ્થિત હતા.

નીતૂ સિંહ

૮ વર્ષની ઉમરમાં પેહલી ફિલ્મ ‘સૂરજ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવાવાળી નીતૂ સિંહએ ૨૧ વર્ષની ઉમરમાં જ ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા અને ૨૨ વર્ષની ઉમરમાં નીતૂ માતા બની ગઈ. અને તેમના સંતાન રણબીર કપૂર અને રીદ્ધીમાં કપૂર. નીતૂ સિંહથી ઋષિ કપૂર ૭ વર્ષ મોટા છે પણ પરદાથી લઈને રીયલ લાઈફમાં એમના પ્રેમમાં ક્યારેય કોઈ પણ વસ્તુની કમી નથી જોઈ.

મીરા રાજપૂત

બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા શાહીદ કપૂર કે જેમને તનતોડ મેહનત અને પ્રતિભાના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ૩૬ વર્ષના શાહિદએ પોતાનાથી ૧૦ વર્ષ નાની ઉમરની છોકરી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં અને લગભગ ૨૨ વર્ષની મીરાએ એક અતિસુંદર બાળકી ‘મીશા’ ને જન્મ આપ્યો.

શર્મિલા ટૈગોર

બોલીવૂડના પ્રખ્યાત અભીનેતાઓ માંથી એક શર્મિલા ટૈગોરએ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યાં હતા. શર્મિલા ટૈગોર પણ ફક્ત ૨૫ વર્ષની ઉમરમાં માતા બની ગઈ હતી અને સૈફ અલી ખાનને જન્મ આપ્યો હતો.

બબીતા કપૂર

બબીતા કપૂર પરિવારની એક અને જેમને વધારે ફિલ્મમાં તો કામ નથી કર્યું પણ રણધીર કપૂર સાથે લગ્ન પછી ૨૬ વર્ષની ઉમરમાં કરિશ્મા કપૂરને જન્મ આપ્યો ત્યાં જ કરીના કપૂર એમની બીજી પુત્રી છે જે હાલમાં નાના નવાબ સૈફ અલી ખાનની પત્ની છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon