Link copied!
Sign in / Sign up
1
Shares

બોલિવૂડમાં વાગી શેહનાઈ, ૫૨ વર્ષના એક્ટરે ૨૫ વર્ષ નાની કન્યા સાથે લગ્ન કર્યા, જુઓ ફોટા😲

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી અને આ વાત સાબિત કરી છે ફેમસ એક્ટર-મોડેલ મિલિંદ સોમન એ. 'મેડ ઇન ઇન્ડિયા' ગીત દ્વારા બધાના દિલ ની ધડકન બનેલા મિલિંદ સોમને રવિવારના રોજ પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર જે ૨૭ વર્ષની છે એની સાથે અલિબાગમાં લગ્ન કર્યા. મિલિંદ અને અંકિતા વચ્ચે ૨૫ વર્ષની ઉંમર નો અંતર છે, મિલિંદ ૫૨ વર્ષનો છે અને અંકિતા ૨૭ વર્ષની છે, પણ એવું કેહવામાં આવે છે ને કે લવ મેટર્સ, ઉંમર નહીં. બંનેની મિત્રતાની વાત લાંબા સમયથી હેડલાઇન્સમાં રહેતી હતી પરંતુ, છેલ્લે બંને લગ્નના બંધનમાં બંધાય જ ગયા. બંને ના લગ્નની પહેલાના ફંકશન જેમકે હળદર મહેંદી ના ફોટો અને લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમે પણ આ ફોટા જુઓ-

સમાચાર મુજબ અંકિતા કંવર એક એરહોસ્ટેસ છે.

 

લગ્નના ફોટાની પેહલા હલ્દી-મહેંદી ના ફોટા પણ ખૂબ જ વાયરલ થયા છે.

 

હલ્દીના શુભ રંગમાં રંગાયા મિલિંદ અને અંકિતા.

 

હલ્દીના દિવસે મિલિંદ અંકિતાને ખોડામાં લઈ 'બન જા તું મેરી રાની' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

ભલે આ બંને વચ્ચે ઉંમર નો તફાવત હોય, પણ પ્રેમએ આ અંતરને ખતમ કરી દીધો છે.

 

હાથમાં હાથ નાખી, એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા આ બંને.

મિલિંદના ફિટનેસ પાછળ ઘણા બધા પાગલ છે, ખાસ કરીને છોકરીઓ અને મિલિંદના લગ્ન પછી ઘણી બધી છોકરીઓના દિલ ટૂટી ગયા છે. અમારા તરફથી મિલિંદ અને અંકિતાને નવા લગ્ન જીવનની ખૂબ શુભકામનાઓ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon